Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૬૧
-
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
ગાથાર્થ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં વિકલેન્દ્રિયનવક, જિનત્રિક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને સમ્યક્વમોહનીય વિના ઓઘે - ૧૦૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો અને મિથ્યાત્વે મિશ્રમોહનીય વિના ૧૦૬. (૫૭) णिरयाणुपुस्विमिच्छं विणु सासणि मिसि य सयमोहव्व । तिअहत्तरि आहार-गदुगाद्धनारायतिगइत्थी ॥५८ ॥ विणु जयजुग्गाउ रिसहनारायदुगं पिअ विणु पमत्ते । ओहम्मि य परिहारे थीणतिगं विणु य अपमत्ते ॥५९ ॥
ગાથાર્થ : સાસ્વાદને નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૪. મિશ્રે ઓઘોદયની જેમ ૧૦૦.. પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્તસંયતયોગ્ય ૮૧માંથી આહારદ્રિક, છેલ્લા ત્રણ સંઘયણ અને સ્ત્રીવેદ - આ ૬ પ્રકૃતિ વિના અને ઋષભનારાચદ્ધિકને પણ છોડીને ઓધે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિનો ઉદય કહેવો અને અપ્રમત્તે થીણદ્વિત્રિક વિના ૭૦. (૫૮-૫૯) नवसयमेगिंदियछगअणुपुव्वीचउगजिणविणा आहे। चक्खुम्मि य बितिइंदियविणु मीसाहारदुविणु मिच्छे ॥६० ॥ मिच्छं विणु सासाणे, चउ-अणविणा मीसे उ मीसजुआ। णेयं अजयाईसुं, दसगुणठाणेसुं ओहव्व ॥६१ ॥
ગાથાર્થ : ચક્ષુદર્શનમાર્ગણામાં એકેન્દ્રિયષક, આનુપૂર્વીચતુષ્ક, જિનનામ વિના અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિયજાતિ વિના ઓઘે - ૧૦૯ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે મિશ્રદ્રિક અને આહારકદ્ધિક વિના ૧૦૫. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૪. તેમાંથી મિશ્રગુણઠાણે ચઉરિન્દ્રિયજાતિ + અનંતાનુબંધીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. બાકીનાં અવિરતાદિ ૧૦ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૬૦-૬૧)
कुलेसासुमोघव्व, छसु णवरं ण किण्हणीलासु। दो अणुपुव्वी सम्मे, सुराणुपुव्वी ण काऊए ॥६२ ॥
ગાથાર્થ : ત્રણ કુલેશ્યામાં છ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. પણ સમ્યત્ત્વગુણઠાણે કૃષ્ણ - નીલમાર્ગણામાં દેવ - નરાકાનુપૂર્વીનો ઉદય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 68 69 70 71 72 73 74