________________
૩૮
ઉદયસ્વામિત્વ
Tી (૧૦) લેયામણા
# કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં ઉદયરવામિત્વ છે સં. ગુણઠાણું | પ્રવૃતિઓ | અનુદાય
વિચ્છેદ
પુનરુદય | ઓઘથી | ૧૨૧
જિનનામ ૧ | મિથ્યાત્વ | ૧૧૭ |મિશ્રઢિક+
– ' | | આહારદ્ધિક=૪ ૨ | સાસ્વાદન ! ૧૧૧ | કાપોતમાં | સૂક્ષ્મત્રિક-આતપ+
નરકાનુપૂર્વી મિથ્યાત્વ=પ નરકાનુપૂર્વી+
કૃષ્ણ-નીલલેશ્યામાં
નિરકાનુપૂર્વી | ૩ | મિશ્ર | ૧૦૦
| ઓઘની જેમ
| મિશ્રમો | | ૪ | અવિરત | ૧૦૨/૧૦૩/કર્મસ્તવમાં કહેલ ૧૦૪ માંથી
કૃષ્ણનીલમાં દેવ-નરકાનુપૂર્વી નીકાળવી (=૧૦૨)
| કાપોતમાં માત્ર દેવાનુપૂર્વી નીકાળવી (૧૦૩) ૫ | દેશવિરત | ૮૭
– ઓઘની જેમ – ૬ | પ્રમત્ત* | ૮૧
– ઓઘની જેમ –
કાપોતમાં, ચોથે ગુણઠાણે ફરી નરકાનુપૂર્વીનો ઉદય થવાનો છે, એટલે અહીં તેનો અનુદય કહ્યો. જ્યારે કૃષ્ણ-નીલમાં ચોથે ફરી નરકાનુપૂર્વીનો ઉદય નથી થવાનો, એટલે ત્યાં તેનો ઉદયવિચ્છેદ કહ્યો.
કે સમ્યક્ત લઈને જીવ દેવ-નરકમાં અનુક્રમે વૈમાનિક દેવલોક અને પહેલી નરક સુધી જ જઈ શકે. હવે વૈમાનિક દેવલોકમાં તો શુભલેશ્યા જ હોવાથી, અશુભલેશ્યા લઈને કોઈ ત્યાં ન જાય. એટલે ત્રણે અશુભલેશ્યામાં ચોથે ગુણઠાણે દેવાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહી. અને પહેલી નરકમાં માત્ર કાપોતલેશ્યા જ હોય, એટલે ત્યાં ઉત્પન્ન થનાર સમ્યગ્દષ્ટિ માત્ર કાપોતલેશ્યા લઈને જ જાય, કૃષ્ણ-નીલલેશ્યા લઈને નહીં. તેથી નરકાનુપૂર્વીનો ઉદય ચોથે ગુણઠાણે કાપોતલેશ્યામાં હોઈ શકે, કૃષ્ણ-નલલેક્ષામાં નહીં. સિદ્ધાંતમતે ત્રણ અશુભલેશ્યામાં ચોથે ગુણઠાણે દેવ-નરકાનુપૂર્વીનો ઉદય હોઈ શકે છે, તે માટે સાબિતી જાણવા ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિનું અવલોકન કરવું.
૫ મું-છઠ્ઠ ગુણઠાણું પૂર્વપ્રતિપન્ન દેશવિરતાદિને લઈને સમજવું, પ્રતિપદ્યમાન દેશવિરતાદિને લઈને નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org