Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 46
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ અચક્ષુદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... વિચ્છેદ કર્મસ્તવમાં ઓધે કહેલ ૧૨૨ માંથી જિનનામ આ ૧૨ ગુણઠાણે બધું કર્મસ્તવ મુજબ સમજવું → ♦ અવધિદર્શન-કેવળદર્શનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... ગુણઠાણું | પ્રકૃતિઓ ઓઘથી ૧૨૧ ૧-૧૨ — અવધિદર્શન અવધિજ્ઞાનને અવિનાભાવી છે અને કેવળદર્શન કેવળજ્ઞાનને અવિનાભાવી છે. એટલે તે બંને માર્ગણામાં અનુક્રમે અવધિજ્ઞાન અને કેવળજ્ઞાનની જેમ ઉદયસ્વામિત્વ સમજવું. Jain Education International ૩૦ અચક્ષુદર્શન ચૌદે ચૌદ જીવસ્થાનકોમાં હોય છે, એટલે એકેન્દ્રિયાદિ બધા પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓનો અહીં ઉદય કહ્યો. * જિનેશ્વરોને માત્ર કેવલજ્ઞાન-કેવલદર્શન જ હોય. એટલે અચક્ષુદર્શનમાર્ગણામાં જિનનામકર્મનો ઉદયવિચ્છેદ કહ્યો. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74