Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 66
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ પ નુબંધીચતુષ્ક + સ્ત્રીવેદને છોડીને અને નરકાયુષ્ય + નરકગતિ + નપુંસકત્રિક + સમ્યક્વમોહનીય -એ ૬ પ્રકૃતિઓ ઉમેરીને ૭૧ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. (૩૮) थीणचउ-उरलकुखगइ-दुगचरिमपणागिई-छसंघयणं । मोत्तुं पमत्तजुग्गाओ, आहारम्मि उ बासठ्ठी ॥ ३९ ॥ ગાથાર્થ ઃ આહારકકાયયોગમાર્ગણામાં, પ્રમત્તયોગ્ય ૮૧માંથી થીણદ્ધિચતુષ્ક, ઔદારિકદ્રિક, કુખગતિદ્રિક, છેલ્લા પાંચ સંસ્થાન અને ૬ સંઘયણ - આ ૧૯ પ્રકૃતિઓને છોડીને ૬૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૩૯) परघानिद्ददुग-सुसरसुखगइविणु छप्पनं य तम्मीसे । विउवुरलखगइ-परघासरदुगमुवघायपत्तेयं ॥ ४० ॥ ગાથાર્થ આહારકપ્રાયોગ્ય પ્રકૃતિમાંથી પરાઘાતદ્ધિક, નિદ્રાધિક, સુસ્વરસુખગતિ આ ૬ નીકાળીને આહારકમિશ્રમાં પ૬ પ્રકૃતિનો ઉદય કહેવો. અને વૈક્રિયદ્રિક, ખગતિદ્ધિક, પરાઘાતદ્રિક, સ્વરદ્ધિક, ઉપઘાત, પ્રત્યેક. (૪૦) साहारण-आहारगतिगं छसंघयण आगिईछक्कं । पणनिद्दा विणु ओहे, सत्तासीई हवइ कम्मम्मि ॥ ४१ ॥ ગાથાર્થ : કાર્મણકાયયોગમાર્ગણામાં, સાધારણત્રિક, આહારકત્રિક, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૫ નિદ્રા (પૂર્વગાથામાં કહેલ પ્રકૃતિઓ) આ ૩૫ પ્રકૃતિઓ છોડીને ઓધે ૮૭ પ્રકૃતિઓનો ઉદય થાય છે. (૪૧) मिच्छे जिणसम्मं विणु, सुहुमदु-णिरयतिग-मिच्छं विणु साणे । विगलपणअणथी विणु, अजयम्मि ससम्मणिरयतिगा ॥ ४२ ॥ ગાથાર્થ : મિથ્યાત્વે જિનનામ + સમ્યક્વમોહનીય વિના ૮૫. સાસ્વાદને સૂક્ષ્મદ્ધિક + નરકત્રિક અને મિથ્યાત્વ વિના ૭૯. અવિરત વિકસેન્દ્રિયપંચક + અનંતા) ૪ + સ્ત્રીવેદ વિના અને સમ્યક્વમોહનીય + નરકત્રિક સાથે ૭૩. (૪૨) तसथिरतिगुच्चतेआइज्जा - थिरवेअदुगणराउगई । वनचउपणिदिनिमिण - अगुरुलहु उदये सजोगिम्मि ॥ ४३ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74