Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૫૮
C0
ઉદયસ્વામિત્વ ગાથાર્થઃ સયોગીગુણઠાણે ત્રસત્રિક, સ્થિરત્રિક, ઉચ્ચગોત્રઢિક, તેજસદ્રિક, આદેયદ્ધિક, અસ્થિરદ્ધિક, વેદનીયદ્રિક, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ અને અગુરુલઘુ - આ ર૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૪૩) णिरयतिग-विगलछगनपु-थीगापज्जतिगजिण विणा पुरिसे । सगसयमोहे मिच्छे, आहारगचउ विणा साणे ॥ ४४ ॥ मिच्छं मोत्तूणं अण-तिआणुपुव्वी विणा समीसा य। ' मीसे तिआणुपुव्वी-सम्मजुआ मीसविणु अजये ॥ ४५ ॥
ગાથાર્થ પુરુષવેદમાર્ગણામાં નરકત્રિક, વિકસેન્દ્રિયષર્ક, નપુંસક-સ્ત્રીવેદ, અપર્યાપ્તત્રિક અને જિનનામ - આ ૧૫ વિના ઓઘે ૧૦૭ પ્રકૃતિનો ઉદય કહેવો. મિથ્યાત્વે આહારકચતુષ્ક વિના ૧૦૩.. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૧૦૨. મિશ્ર અનંતાનુબંધીચતુષ્ક + ત્રણ આનુપૂર્વીને છોડીને અને મિશ્રમોહનીયને ઉમેરીને ૯૬ પ્રકૃતિઓનો ઉદય કહેવો... અને અવિરતગુણઠાણે ત્રણ આનુપૂર્વી+સમ્યક્વમોહનીય ઉમેરીને અને મિશ્રમોહનીય છોડીને ૯૯ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (૪૪-૪૫)
सेसपणगुणेसु नपु-त्थीविणु ओहव्व थीअ पुरिसव्व । णवरं पुमठाणे थी, उदओ णोहे तह पमत्ते ॥ ४६ ॥
ગાથાર્થ: બાકીના પાંચ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. સ્ત્રીવેદમાર્ગણામાં પુરુષની જેમ ઉદય કહેવો, પણ ફરક એટલો કે પુરુષના સ્થાને સ્ત્રીવેદનો ઉદય કહેવો તથા ઓથે + પ્રમત્તે આહારકદ્વિકનોદ્ધ ઉદય ન કહેવો. (૪૬)
आहारदुगं अजये, तिआनुपुव्वी नपुम्मि सोलसयं । सुरतिगथीदुगजिणविणु, ओहे मिच्छे दुवालसयं ॥ ४७ ॥
ગાથાર્થ : આહારકદ્ધિકનો ઉદય (પ્રમત્તે અને ઓથે ન કહેવો) અને ચોથે ગુણઠાણે ત્રણ આનુપૂર્વીનો ઉદય ન કહેવો. નપુંસકવેદમાર્ગણામાં સુરત્રિક, સ્ત્રીદ્ધિક અને જિનનામ - આ ૬ પ્રકૃતિ વિના ૧૧૬ પ્રકૃતિનો ઉદય ઓઘે કહેવો અને મિથ્યાત્વે ૧૧૨. (૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b4e54a67588640b1237cbeb2c8b0baf20e7794e8d986d6e78c88f8004f9f13cd.jpg)
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74