Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 52
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૪૩ XXXXX (૧૨) સમ્યકત્વમાર્ગીણા વેદકસભ્યત્વ+મિશ્રખ્યત્વ+સાસ્વાદનાસભ્યત્વ+ મિથ્યાત્વ*... આ બધામાં ઉદયસ્વામિત્વ છે માર્ગણા | ગુણઠાણું | પ્રવૃતિઓ | વિશેષ વાત વેદક ઓઘથી ૧-૬ કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪ + સમ્યક્ત આહારકદ્ધિક = ૧૦૬ આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું મિશ્ર | ઓઘથી | ૧૦૦ | કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહેલ ૧૦૦ સમ્યક્ત ઓઘની જેમ સાસ્વાદન ઓઘથી | ૧૧૧ | કર્મસ્તવમાં બીજે ગુણઠાણે કહેલ ૧૧૧ સમ્યક્ત ઓઘની જેમ મિથ્યાત્વ ઓઘથી | ૧૧૭ | કર્મસ્તવમાં પહેલે ગુણઠાણે કહેલ ૧૧૭ ઓઘની જેમ ૪-૭ છે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... $ સં. | ગુણઠાણું પ્રકૃતિઓ વિચ્છેદ ઓઘથી | વિકસેન્દ્રિયનવકથીણદ્વિત્રિક-જિનપંચક+અનંતા૦૪+ દેવાનુપૂર્વીને છોડીને શેષ ત્રણ આનુપૂર્વી+મિથ્યાત્વ=૨૫ 3 આ બધી માર્ગણાઓમાં કર્મપ્રકૃતિનો ઉદય, કર્મસ્તવ મુજબ જ સમજવાનો છે, એટલે સંક્ષેપમાં અહીં અતિદેશ કરાય છે. પ્રથમ ઉપશમસમ્યકત્વ વખતે તો જીવ કાળ કરતો જ નથી અને શ્રેણિગત ઉપશમસમ્યક્તમાં કાળ કરતો જીવ નિયમા દેવલોકમાં જ ઉત્પન્ન થાય, અન્ય ગતિમાં નહીં. એટલે ઉપશમસમ્યક્ત લઈને જીવ દેવલોકમાં જ જઈ શકે, અન્ય ગતિમાં નહીં અને એટલે ઉપશમસમ્યક્તમાર્ગણામાં માત્ર દેવાનુપૂર્વીનો જ ઉદય હોય, અન્ય ત્રણ આનુપૂર્વાનો નહીં. કેટલાક આચાર્યો અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમસમ્યક્ત નથી માનતાં. એટલે દેવોને અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમસમ્યક્ત ન હોઈ શકે. તેઓ મતે ઉપશમસમ્યક્તમાં કાળ કરતાં જીવને બીજા જ સમયથી ક્ષયોપશમસમ્યક્ત મનાયું છે. એટલે તે આચાર્યોના મતે ઉપશમસમ્યક્તમાર્ગણામાં દેવાનુપૂર્વીનો ઉદય ન હોય. આ બંને મતોનું સવિસ્તર નિરૂપણ, ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74