Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ ઉદયસ્વામિત્વ જ (૧) કર્મપ્રકૃતિના ઉદયસ્વામીઓ છે પ્રકૃતિ-ઉદયના સ્વામી - પ્રકૃતિ-ઉદયના સ્વામી બે પ્રકારે છે :- (૧) મૂળકર્મોદયના સ્વામી (૨) ઉત્તરપ્રકૃતિ-ઉદયના સ્વામી. જે મૂળકર્મોદયના સ્વામી છે મોહનીયના ઉદયના સ્વામી ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો છે. જ્ઞાના. ૩ ઘાતી કર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૨ ગુણઠાણાવાળા જીવો છે અને વેદનીયાદિ૪ અઘાતી કર્મના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા જીવો છે. છેઉત્તરપ્રકૃતિ-ઉદયના સ્વામી છે જ્ઞાના૦ ૫ + દર્શના૦ ૪ + અંતરાય-૫ = ૧૪ પ્રકૃતિના ઉદયના સ્વામી ૧ થી ૧૨ ગુણઠાણાવાળા જીવો છે. નિદ્રાદિકના ઉદયના સ્વામી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૧૧ ગુણઠાણાવાળા જીવો છે. દેવ-નારકો, વૈક્રિયશરીરી, આહારકશરીરી અને યુગલિકોને થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી. તેથી આ શરીરી, યુગલિકો અને દેવ-નારકોને છોડીને શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા ૧ થી ૬ ગુણઠાણાવાળા તિર્યચ-મનુષ્યો થીણદ્વિત્રિકના ઉદયના સ્વામી છે. શાતા-અશાતાના ઉદયના સ્વામી ૧ થી ૧૪ ગુણઠાણાવાળા જીવો છે. 2 મિથ્યાત્વમોહનીયના ઉદયના સ્વામી પહેલા ગુણઠાણાવાળા જીવો છે. મિશ્રમોહનીયના ઉદયના સ્વામી ત્રીજા ગુણઠાણાવાળા જીવો છે. સમ્યક્વમોહનીયના ઉદયના સ્વામી ૪ થી ૭ ગુણઠાણાવાળા ક્ષયોપશમસમ્યક્તિજીવો છે. અનંતાનુબંધી ક્રોધાદિ-અના ઉદયના સ્વામી પહેલા-બીજા ગુણઠાણાવાળા જીવો છે. અપ્રક્રિોધાદિ૪ના ઉદયના સ્વામી ૧ થી ૪ ગુણઠાણાવાળા જીવો છે. પ્રત્યા.ક્રોધાદિ ૪ના ઉદયના સ્વામી ૧થી ૫ ગુણઠાણાવાળા જીવો છે. સં.ક્રોધાદિ-૩ના ઉદયના સ્વામી ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો છે. સં.બાદરલોભના ઉદયના સ્વામી ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો છે. સૂક્ષ્મલોભના ઉદયના સ્વામી ૧૦મા ગુણઠાણા સુધીના જીવો છે. હાસ્યાદિ૬ના ઉદયના સ્વામી ૧ થી ૮ ગુણઠાણાવાળા જીવો છે. તેમાં દેવોને પ્રથમ અંતર્મુહૂર્તમાં હાસ્ય-રતિનો ઉદય હોય છે અને નારકોને પ્રથમ અંતર્મુહૂર્તમાં શોક-અરતિનો ઉદય ––––––– * इंदियपज्जत्तीए, दुसमयपज्जत्तगाए पाउग्गा । નિયતા રવીનરીરવવો પરિશ્ન II૬૮ (કમ્મપયડી-ઉદીરણાકરણ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74