Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 41
________________ ઉદયસ્વામિત્વ (૭) જ્ઞાનમાર્ગીણા મતિ-શ્રુતજ્ઞાનમાર્ગણાર્મેન:પર્યવજ્ઞાનમાર્ગણાસ્મૃતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાનમાર્ગણા+કેવળજ્ઞાનમાર્ગણા એ બધામાં ઉદયસ્વામિત્વ.. $ ૪-૧૨. માર્ગણા ગુણઠાણે પ્રકૃતિઓ | વિશેષ વાત મતિજ્ઞાન+ | ઓધથી | ૧૦૬ કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪માં શ્રુતજ્ઞાન આહારકદ્ધિક ઉમેરવું. એટલે ૧૦૬ થાય. આ ૯ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું મન:પર્યવજ્ઞાન | ઓઘથી |૮૧ કર્મસ્તવમાં પ્રમત્તગુણઠાણે કહેલ ૮૧ કર્મપ્રકૃતિ જ અહીં ઓઘથી સમજવી. ૪-૧૨ આ ૭ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું. મતિઅજ્ઞાન | ઓઘથી ત્રીજા ગુણઠાણાની પણ વિવક્ષા કરીએ, તો શ્રુતઅજ્ઞાન ૧૧૮ મિથ્યાત્વ-ગુણઠાણે કહેલ ૧૧૭માં મિશ્રમોહ | ઉમેરવું એટલે ૧૧૮. ૧-૨/૩ | આ ૨ કે ૩ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કેવલજ્ઞાન ઓઘથી ૪૨ | સયોગી ગુણઠાણે કહેલ ૪૨ કર્મપ્રકૃતિઓ. ૧૩-૧૪ આ ૨ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું [૧૧૭] - આ બધી માર્ગણાઓમાં, કર્મસ્તવની જેમ જ કર્મપ્રકૃતિઓનો ઉદય હોવાથી, વિસ્તારથી કોઠાઓ બતાવતા નથી. તે તે ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું. ચૌદ પૂર્વધર મન:પર્યવજ્ઞાનીને પણ આહારકશરીરની વિદુર્વણા હોઈ શકે છે. એટલે અહીં આહારકદ્ધિકનો ઉદય થવો નિબંધ છે. જ કેટલાક આચાર્યો, મિશ્રગુણઠાણે અજ્ઞાન નથી માનતા (કારણ કે ત્યાં આંશિક જ્ઞાન રહ્યું છે જ.) અને કેટલાક આચાર્યો ત્યાં પણ અજ્ઞાન માને છે કારણ કે ત્યાં શુદ્ધજ્ઞાન નથી રહ્યું.) ઉદયસ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં, આ બંને મંતવ્યોનું તર્કસભર નિરૂપણ કરવામાં આવ્યું છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74