Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 43
________________ ૩૪ ઉદયસ્વામિત્વ % વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... » | સં. ગુણઠાણું | પ્રવૃતિઓ અનુદય વિચ્છેદ પુનરુદય ઓઘથી | ૧૦૭ વિકલેન્દ્રિયનવક+જિન+આહારકદ્ધિક +તિર્યંચાનુપૂર્વી+મનુષ્યાનુપૂર્વી+ સમ્યક્વમો.-= ૧૫ | ૧ | મિથ્યાત્વ | ૧૦૬ | મિશ્રમો | ૨ | સાસ્વાદન | ૧૦૪ | – | નરકાનુપૂર્વીમિથ્યાત્વ=2 | ૩ | મિશ્ર | ૧૦૦ | - ] અનંતા૦૪+દેવાનુપૂર્વી-૫ ' |મિશ્રમો | જ ભગવતીમતે કોઈપણ જીવ તિર્યંચ-મનુષ્યમાં વિર્ભાગજ્ઞાન સાથે આવતો નથી, ત્યાં તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થતાં જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એમ બે જ અજ્ઞાન કહ્યાં છે, વિર્ભાગજ્ઞાન નહીં. એટલે તેમના મતે વિર્ભાગજ્ઞાનમાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોઈ શકે નહીં. પન્નવણામતે જો કે વિર્ભાગજ્ઞાની પણ તિર્યચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે, પણ તેઓ ઋજુગતિથી જ ઉત્પન્ન થાય, વિગ્રહગતિથી નહીં. અને આનુપૂર્વીનો ઉદય તો વિગ્રહગતિમાં જ હોય, એટલે તેમના મતે પણ વિર્ભાગજ્ઞાનમાં તિર્યંચ-મનુષ્યાનુપૂર્વીનો ઉદય સંભવી શકે નહીં. આ બંને મતોનું, ઉદય સ્વામિત્વની સંસ્કૃતવૃત્તિમાં સુવિશદ નિરૂપણ કરવામાં આવ્યું, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ખાસ ભલામણ... એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને બે જ અજ્ઞાન હોય છે. અને જિનનામાદિ કર્મોનો ઉદય પહેલા ત્રણ ગુણઠાણે હોતો જ નથી. એટલે અહીં એકેન્દ્રિયાદિ પ્રાયોગ્ય અને જિનનામાદિ કર્મપ્રકૃતિઓનો ઉદય ન કહ્યો... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74