Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૧૦
(૧) ગતિ ૪ (૨) ઇન્દ્રિય ૫
(૩) કાય ૬
(૪) યોગ ૩
(૫) વેદ ૩
(૬) કષાય ૪
(૭) જ્ઞાન ૮
(૮) સંયમ ૭
(૯) દર્શન ૪
(૧૦) લેશ્યા ૬
(૧૧) ભવ્ય ૨ (૧૨) સમ્યક્ત્વ ૬
ઉદયસ્વામિત્વ
(૩) માર્ગણા અને ગુણસ્થાનકો
: નરક (ગુણ-૪), તિર્યંચ (૫) મનુષ્ય (૧૪), દેવ (૪) : એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય (૧-૨), પંચેન્દ્રિય
(૧૪)
: પૃથ્વીકાય-અપ્લાય (૧-૨), તેઉકાય-વાઉકાય (૧), વનસ્પતિકાય (૧-૨), ત્રસકાય (૧૪)
: મનોયોગ-વચનયોગ-કાયયોગ (૧-૧૩)
: પુરુષવેદ-સ્ત્રીવેદ-નપુંસકવેદ (૧-૯)
: ક્રોધ-માન-માયા-લોભ (૧-૯)
: મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન (૪-૧૨), મન:પર્યવ (૬૧૨), કેવલજ્ઞાન (૧૩-૧૪) મતિઅજ્ઞાન-શ્રુતાજ્ઞાનવિભંગજ્ઞાન(૧-૩)
: સામાયિક-છેદોપસ્થાપનીય (૬-૯), પરિહાર વિશુદ્ધિ (૬૭), સૂક્ષ્મસંપ૨ાય (૧૦), યથાખ્યાત (૧૧-૧૪) દેવરિત (૫), અવિરતિ (૧-૪)
: ચક્ષુ-અચક્ષુદર્શન (૧-૧૨), અવધિદર્શન (૪-૧૨), કેવલદર્શન (૧૩-૧૪)
: કૃષ્ણ-નીલ-કાપોત (૧-૬), તેજો-પદ્મ (૧-૭), શુક્લ (૧૧૩)
: ભવ્ય (૧-૧૪), અભવ્ય (૧)
:
ઉપશમ (૪-૧૧), ક્ષયોપશમ (૪-૭), ક્ષાયિક (૪-૧૪), મિથ્યાત્વ (૧), સાસ્વાદન (૨), મિશ્ર (૩)
: સંશી (૧-૧૪), અસંશી (૧-૨)
(૧૩) સંજ્ઞી ૨ (૧૪) આહારી ૨
: આહારી (૧-૧૩), અનાહારી (૧-૨-૪-૧૩)
હવે અહીં ગ્રંથમાં મૂકાયેલી સામાન્ય સંજ્ઞાઓ સમજી લઈએ...
અનુદય :- જે ગુણઠાણે જે પ્રકૃતિનો ઉદય ન હોય, પણ આગળના ગુણઠાણે ફરી તેનો ઉદય થવાનો હોય, તો પ્રસ્તુત ગુણઠાણે તેનો અનુદય કહેવાય...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74