Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 20
________________ સંક્ષિપ્તપદાર્થસંગ્રહ ૧૧ ઉદયવિચ્છેદ - જે ગુણઠાણે જે પ્રકૃતિનો ઉદય ન હોય અને આગળના ગુણઠાણે પણ ફરી તેનો ઉદયન થવાનો હોય, તો પ્રસ્તુત ગુણઠાણે તેનો ઉદયવિચ્છેદ કહેવાય... પુનરુદય - જે પ્રકૃતિનો પૂર્વે અનુદય કહ્યો હોય, તેનો ઉપરના ગુણઠાણે ફરી ઉદય થતાં પુનરુદય કહેવાય. ખાસ નોંધ :- હવે અહીં માર્ગણાઓમાં કર્મપ્રકૃતિના ઉદયાદિની વિચારણા માત્ર પદાર્થને લઈને બતાવવામાં આવશે. તેનો ઉદય કેમ ન કહ્યો? એવા બધા હેતુઓ, ભાવનાઓ... વગેરે માટે ઉદયસ્વામિત્વ-વિવેચન જોવાની ભલામણ... (આ પુસ્તિકા, માત્ર પદાર્થોપસ્થિતિ, રાત્રીસ્વાધ્યાય અને સંક્ષિપ્તરુચિવાળા જીવો માટે જ સંપાદિત કરવામાં આવી છે.) હવે ગ્રંથના પદાર્થો શરૂ થાય છે... સૌ પ્રથમ પ્રકૃતિસંગ્રહ બતાવાય છે. (ઓઘ કે ગુણઠાણામાંથી તે તે પ્રકૃતિઓને કાઢવા કે ઉમેરવા વારંવાર નામ ન લખવા પડે, તે માટે સંગ્રહ કરાય છે કે જેથી પંચક-સપ્તકાદિરૂપે તે તે પ્રકૃતિઓનો અતિદેશ કરી શકાય...) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74