Book Title: Udayswamitvam
Author(s): Gunratnasuri, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 15
________________ ઉદયસ્વામિત્વ છે ઉત્તરપ્રકૃતિ-ઉદયના સ્વામી છે પ્રકૃતિ | પ્રકૃતિ-ઉદયના સ્વામી જ્ઞાના.૫, દર્શના.૪ | ૧ થી ૧૨ ગુણઠાણાવાળા જીવો અંતરાય-૫ નિદ્રાદ્ધિક શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત ૧ થી ૧૧ ગુણઠાણાવાળા જીવો થીણદ્વિત્રિક દેવ-નારક અને આહારકશરીરી, વૈ.શરીરી, યુગલિકોને છોડીને, ૧ થી ૬ ગુણઠાણાવાળા તિર્યચ-મનુષ્યો શાતા-અશાતા ૧ થી ૧૪ ગુણઠાણાવાળા જીવો મિથ્યાત્વમોહનીય | મિથ્યાષ્ટિજીવો મિશ્રમોહનીય મિશ્રદૃષ્ટિજીવો સ.મો. ૪ થી ૭ ગુણઠાણાવાળા ક્ષયોપશમસમ્યવી જીવો અનંતાનુબંધી-૪ | ૧લા-બીજા ગુણઠાણાવાળા જીવો અપ્રત્યાખ્યાનીય-૪ | | ૧ થી ૪ ગુણઠાણાવાળા જીવો પ્રત્યાખ્યાનીય-૪ | ૧ થી ૫ ગુણઠાણાવાળા જીવો સં.ક્રોધાદિ-૩ ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો ૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવો. હાસ્યાદિ-૬ ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવો વેદ-૩ ૧ થી ૯ ગુણઠાણામાં રહેલા પોત-પોતાના વેદોદયવાળા નરકાયુ-નરકગતિ ૧ થી ૪ ગુણઠાણાવાળા નારકો દેવાયુ-દેવગતિ ૧ થી ૪ ગુણઠાણાવાળા દેવો તિર્યંચાયુ-તિર્યંચગતિ | ૧ થી ૪ ગુણઠાણાવાળા તિર્યંચો મનુષ્યાય-મનુષ્યગતિ | ૧ થી ૪ ગુણઠાણાવાળા મનુષ્યો નિરકાનુપૂર્વી | વિગ્રહગતિમાં ૧લા/૪થા ગુણઠાણે રહેલા નારકો દેવાનુપૂર્વી વિગ્રહગતિમાં ૧/૨ ૪ ગુણઠાણે રહેલા દેવો તિર્યંચાનુપૂર્વી વિગ્રહગતિમાં ૧/૨/૪ ગુણઠાણે રહેલા તિર્યંચો મનુષ્યાનુપૂર્વી વિગ્રહગતિમાં ૧/૨ ૪ ગુણઠાણે રહેલા મનુષ્યો એકેન્દ્રિયજાતિ | પહેલા-બીજા ગુણઠાણામાં રહેલા એકેન્દ્રિય જીવો સં.લોભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74