Book Title: Trishashti Shalaka Purush Charitra Part 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ ૧૦ દશમા પ†માં શ્રી મહાવીરસ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગેાપાત શ્રેણિક, અભયકુમારાદિક અનેક મહાપુરુષાનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પર્યાં કરતાં મેટ્ટુ છે અને શ્રી વીરભગવતનું ચરિત્ર આટલા વિસ્તારથી ખીજા કોઈ ગ્રંથમાં ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પમાં મળી ૬૩ શલાકા પુરુષાનાં ચરિત્રોના સમાવેશ કરવામાં આવેલા છે. તેનુ યંત્ર પણ આ પ્રસ્તાવનાની પ્રારભમાં આપેલુ છે. આ ત્રેસઠ મહાપુરુષા શલાકા પુરુષ' એટલા માટે કહેવાય છે કે તેમના મેક્ષગમનના ચેાસ નિર્ણય થયેલા છે. ચાવીશ તીર્થંકરા તે તદ્ભવમેાક્ષગામી હોય છે, ચક્રવત્તામાં જે તે ભવમાં ચારિત્ર ગ્રહણ કરે છે તે સ્વગે અથવા મેાક્ષે જાય છે અને જે સાંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ ચેાવીશીમાં થયેલા ૧૨ ચક્રીમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત એ ચક્રી મહાપાપારભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મેાસે જનારા છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ તે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સ`સારમાં બહુ ખૂંચેલા હાય છે તે સ'સાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તે જરૂર મેાસે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ જીવા હાવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહુબ ધન તૂટવાથી ચારિત્ર ગ્રહણ કરે છે અને સ્વગે અથવા મેક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવા આગામી ભવે મેાક્ષે જાય છે. શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદના પણ સમાવેશ કરી ૮૩ની સખ્યા કરેલી છે. દરેક ચાવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચેાવીશીમાં ૧૧ મા રૂદ્ર સત્યકી શ્રી મહાવીરસ્વામીના સમયમાં થયેલા છે, જે ‘શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ થતા હોવાથી ૯ નારદ થાય છે. આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષામાં જીવ પ અને સ્વરૂપ ૬૦ છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવતી' 'પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીરસ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ તરીકે થયેલ હાવાથી કુલ ચાર બાદ કરતાં પ૯ જીવ થાય છે. જીવા અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તેા અન'તા થાય છે; પરંતુ જ્યારે તે સકિત પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અર્ધા પુદ્ગળપરાવતનની અંદર તેા સમકિત પામ્યા પછી મેાક્ષે જાય જ છે. તી કરના જીવા સમક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીનેા જીવ ક્રેાડાક્રાડ સાગરોપમ ઉપરાંત સમકિત પામ્યા પછી સ`સારમાં રહ્યો છે, ખીજા તીર્થંકરના જીવા તે! બહુ થેાડા કાળમાં ઘેાડા ભવમાં સમકિત પામ્યા પછી મેક્ષે ગયા છે. આ ચરિત્રમ થમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારખીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે. જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસા વાહના ભવમાં સમકિત પામ્યા ત્યારથી તેમનુ· ચરિત્ર વર્ણવેલ છે. દરેક તો 'કરનામક ત્રીજા ભવે જ ખાંધે છે ( નિકાચીત કરે છે ) અને તે વીશ સ્થાનક પૈકી એક અથવા વધારે ચાવત વીશે સ્થાનકાના આરાધનથી બંધાય છે. એ વીશ સ્થાનકનુ વન પહેલા સમાં છેવટના ભાગમાં આપેલુ છે. આ ગ્રંથ મહાકાવ્ય હાવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. છએ ઋતુનુ વર્ણન, નાયક નાયિકાના રૂપ વિગેરેનું વર્ણન, દેશ નગરાદિનું વર્ણન, યુદ્ધનુ વર્ણન વિગેરે દરેક પર્વ'માં પૃથક્ પૃથક્ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સબંધમાં જેટલુ' લખીએ તેટલુ ઘેાડુ' છે, કારણ કે કર્તાપુરુષ મહાવિદ્વાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હાવાથી આ ગ્રંથમાં કોઈ વાત બાકી રાખેલી તથો. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદો સ’ગ્રહ કરવામાં આવે તે તેની અંદર જિનપ્રવચનની સવ` બાબતેા સમાઈ જાય તેમ છે

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 354