Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 20
________________ ૧૦ તેજપાલેશત્રુજય પર રચાવેલ નદીશ્વરના કર્મ સ્થાય માટે કૅટેલિયા જાતિના પાષાણુના ૧૬ થાંભલાએ આ પાવક પર્વતથી જલમાર્ગે આણ્યા હતા. એવા ઉલ્લેખ, વિ. સં. ૧૩૬૧ માં રચાયેલા પ્રખ'ધચિંતામણિ વસ્તુપાલ-તેજ:પાલપ્રમ ધ ]માં મળે છે. પ્રસ્તુત મંત્રીશ્વર તેજપાળે પાવકિરિ( પાવાગઢ ) પર કરાવેલા સતાભદ્ર પ્રાસાદમાં પાવગિરિના મૂલનાયક તરીકે કયા તીર્થંકરની શિખર પર પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી ? તે વીર ત્યાં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું નથી; તેમ છતાં અન્યત્ર અન્વેષણ કરતાં જણાય છે કે—ત્યાં ભગવાન વીરની પ્રતિમા મુખ્યતયા હતી. ઉપયુક્ત મ ંત્રીશ્વરના સમકાલીન મહેન્દ્રસૂરિ (ધે. જૈન વિધિપક્ષીય ) નામના વિદ્વાન્ આચાર્યે પ્રાકૃત ભાષામાં ૧૧૧ ગાથાપ્રમાણ તી માલા–સ્તાત્ર રચેલું છે; તેમાં અન્ય કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે, તે અજાયખી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈનમ દિશમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે. તેવા જ પ્રકારની આકૃતિએ અત્ર પણ જોવામાં આવે છે. ફેર માત્ર એટલેા છે કે તે જૈનમદિરાના કાતરકામમાં શિલ્પીએ પેાતાની બધી અક્કલ વાપરેલી દેખાય છે. ત્યારે અહિંયા તેની થેાડી રૂપરેષાનું જ જ્ઞાન થાય છે. ''—ચાંપાનેરનાં ખંડિયેરા [ભદ્રકાળી પૃ. ૨૪૭]. —આ લેખકને ખબર નહિ હાય કે આખ્(દેલવાડા )નાં મનેહર શિલ્પકલામય સ્મારકાની રચના કરાવનારે પાવાગઢમાં પણ તેવું સ્મારક રચાયું હતું, જે કાલ–બળે ક્રિવા સત્તા—બળે પલટાઇ ગયું છે!

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116