Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
તીર્થોદ્ધાર-પ્રબંધમાં એનું વિસ્તૃત વર્ણન છે, તથા શત્રુજય પરની પ્રશસ્તિના શિલાલેખના પ્રારંભમાં અને મધ્યમાં પણ એ પાતશાહ બાધ(દ)રશાહના નામનું અને ફરમાનનું મરણ છે.
વિ. સં. ૧૫૮૭ માં . વ. ૭ સોમવારે ચંપકદુર્ગમાં, અંચલગચ્છાધીશ ગુણનિધાનસૂરિના ઉપદેશથી શ્રીશ્રીવશના દો. નાકર ઠાકુર વિ. કરાવેલ અને શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ આદિનાથબિંબ, ખંભાતમાં, દંતાળવાડાના શાંતિજિનાલયમાં છે [ જુઓ બુદ્ધિ. જેનપ્રતિમા–લેખ સંગ્રહ ભા. ૨, લે. ૬૮૩].
લીલાભાઇની આર્થિક સહાયતાથી ભાવનગરની આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે.
१ “ स्वस्तिश्रीगूर्जरधरित्र्यां पातसाहश्रीमहिमूदपट्टप्रभाकरपातसाहश्रीमदाफरसाहपट्टोद्योतकारक-पातसाहश्रीश्रीश्रीश्रीश्रीबादरसाहविजयराज्ये। संवत् १५८७ वर्षे राज्यव्यापारधुरंधरषानश्रीमझादषानव्यापारे श्रीशत्रुजयगिरौ श्रीचित्रकूटवास्तव्य-दो० करमाकृतसप्तमोद्धारसत्का કાર્તાિ િ ..
आगत्य गौर्जरे देशे विवेकेन नरायणे । वसंति विबुधा लोकाः पुण्यश्लोका इवाद्भुताः ॥ तत्रास्ति श्रीधराधीशः श्रीमद् बाहदरो नृपः । तस्य प्राप्य स्फुरन्मानं पुंडरीके समाययौ ॥ શ્રીમર્યાદા]fણતીરાવનારાવાય ગુંચે xx”
–એપિગ્રાફિ ઇડિકા વેં. ૨, પૃ. ૪૨-૪૭

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116