Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 71
________________ ( ૧૫ ) તેજપાળવ અનુસરાતા હૈ ચાલુકયદેવ! ( વીરધવલ !) જ્યાં સુધી આ સૂર્ય તપે છે, ત્યાં સુધી આપ ભૂમંડલને ધારણ કરો. હું વીરધવલ રાજન ! આપે કલિયુગમાં, કૃતિ સમૂહ( સજ્જને )માં દાન-લીલાએવડે સૂર્ય –પુત્ર( કણ )ના સાક્ષાત્કાર કરાવ્યેા છે. ” ત્યાર પછી તે દ્રુત ખેલ્યા કે— પેાતાને પુરુષાથી આ( પરાક્રમી પુરુષા )માં અગ્રેસર માનતા, અને ઘૂઘુલે મેલેલી અન્ય સમસ્ત રાજ–મંડલને અંત:પુરના તિરસ્કારવાળી સ્થાનમાં કરતા, (સ્ત્રી જેવા ગણતા) ગાધ્રાની ભૂમિના ચક્રવર્તીએ–ઘૂઘુલે આપને ભેટ. કાજળની ડબ્બી અને રેકાંચળી સાથે સાડી ભેટ કરી છે. " સભ્ય-મંડલીએ તે ભેટાંને ષ્ટિગેાચર કરીને ક્રોધ ધારણ કરતાં તે(થૂથુલ )ના વિકલવીરધવલની ભાવ( ગાંડપણ ) માન્યા. તે સમયે વિશિષ્ટતા ચૌલુકયો( સાલ કી )માં ચંદ્ર જેવા વીરધવલે સહજ હાસ્ય સાથે સકળ સભાને અમૃત સિંચતી એવી વાણી ઉચ્ચારી કે–“ આપના રાજાએ પેાતાના વશને ઉચિત એવા આચાર સાક્ષાત્ (6 १ युक्तो जैतल्लदेव्या सकलमपि कलाकोशमुल्लासयन्त्या राज्यं निष्कण्टको भरमुपनयता वस्तुपालेन साकम् । तेजः पालेन च श्रीकरणपरिणतप्रातिभेनानुयातो "" धत्तां चौलुक्यदेव ! क्षितिवलयमयं यावदम्भोजिनीशः ॥ ૨ પ્રબંધકાષમાં કાંચળીનું સૂચન નથી.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116