Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 72
________________ ( ૧૬ ) રીતે સૂચવતાં આ ભેટર્ણ યુક્ત જ કર્યું છે.” તે ભેટાને રાજાની આજ્ઞાથી મંત્રીએ ખજાનામાં મૂકાવીને તે શ્રેષ્ઠ ભટ્ટને દાન અને માનવડે આનંદ પમાડી વિસર્જિત કર્યો. રાજાનું મિતભાષિપણું, અને સભાની નીતિભરી સ્થિતિ, એ જાણુને અંત:કરણમાં ચમત્કાર પામેલા તે ભદ્દે પણ જઈને પિતાના રાજા( ઘૂઘુલ)ને તે કહ્યું. ત્યાર પછી ચાલુક્ય ભૂપાલ(વાઘેલા વિરધવલ), ભૂમિના પાપસમૂહ જેવા ઘૂઘુલને ઉચ્છેદ ગધ્રાના રાજા કરવા માટે સહજ ચિંતાતુર મનવાળા થયા સાથે યુદ્ધ કરવા છતા, ચંદ્ર જેમ ઉદયાચલને શોભાવે બીડું ઝડપનાર તેમ સિંહાસનને અલંકૃત કરી રહ્યા કોણ? હતા. બે બાજૂ બિરાજેલા બૃહસ્પતિ અને શુક જેવા બંને મંત્રીઓ (વસ્તુપાલ અને તેજપાલ)વડે તે શોભતા હતા. સદાચારી, વિખ્યાત-વિક્રમી તારા જેવા દપતા સેંકડે રાજપુત્ર( રાજપૂતે )વડે ચતરફથી આશ્રિત થયેલા હતા. સ્પૃહાવાળા ચકોર જેવા, વિવિધ દેશોમાંથી આવેલા ઉચ્ચ પ્રકારના કવિ-કુંજરવડે જે( વીરધવલ)ને ગુણ-સમૂહ ગવાઈ રહ્યો હતે. પૂર્વે થઈ ગયેલા ભુજબલશાલી વિકમ, મુંજ, ભેજ વિગેરે રાજાઓના દાન અને તેમના અદભુત પ્રબધે જેને શ્રેષ્ઠ પંડિત વડે સંભળાવાઈ રહ્યા હતા. તેઓ સર્વ જોઈ રહ્યા હતા, તેવામાં આ(મહારાણું વીરધવલ) સ્વયં બોલ્યા કે- ધ્રાના અધિપતિ સાથે યુદ્ધ કરવા માટે બીડું કેણ ગ્રહણ કરશે?” ઘણે વખત થવા છતાં પણ જ્યારે કેઈપણ ભૂપાલે (સામંતે કે રાજપૂતે) તે બીડું

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116