________________
( ૯ )
“ પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટને શેાભાવતુ તિલક જેવું, રમણીય સંપત્તિયાના ધામરૂપ ગામ્રા નામનું નગર છે.૧ કાંતાની જેમ મહેદ્રી
ગધ્રા
ની, મૃદુ અને શીતલ તર ંગરૂપી મહુવડે, તમરૂપી પલંગ પર રહેલા જે( નગરરૂપ પિત )ને આલિંગન કરે છે.” - રણાંગણમાં પડેલા તે તે પ્રસિદ્ધ સુભટાનાર અગાના સ્થાનમાં અહિં અનેક સ્વયંભૂ શ ંભુનાં લિંગા થયાં છે. ' એ વિગેરે પ્રકારના આશ્ચર્ય ઉપજાવનારા પ્રવાદાવડે જ્યાંની બિરૂદાવલી, આવનારા લેાકેાના ચિત્તને સ્પષ્ટ રીતે વિનાદ પમાડે છે. જે સ્થાન, ગુજરાતની ભૂમિ તરફથી માળવા તરફ જનારા લેાકેાને શ્રમ દૂર કરનાર હાઈ વિશ્રામ માટે થાય છે.
ત્યાં ગવના પ ત જેવા, મહાતેજસ્વી મંડલીક રાજા ઘૂઘુલ હતા. જે, ધર્મોની મર્યાદાનુ ઉલ્લંઘન કરી ઘાર કર્મ કરતા હતા. વિકટ આકૃતિવાળા એ રાજા વિશ્વાસઘાત, લાંચ વિગેરે ઘણાં પાા કરવામાં તત્પર બન્યા હતા અને વિષ્ણુનેાના સમૂહને પણ લુંટતા હતા. સત્પદ
ઘૂઘુલ
૧. પ્ર. કે. માં મહીતટ(મહીકાંઠા) દેશમાં જણાવ્યું છે. ૨. પ્ર. કે. માં ૧૦૧ રાજપૂતા સૂચવ્યા છે.
૩. હી. ૨. કાપડિયાદ્વારા સંશોધિત ચતુર્વિ શતિ-પ્રબંધમાં પ્રકાશિત સ્વયં તુ પા યુક્ત જણાતા નથી.
૪. પ્રાચ્યવિદ્યામ ંદિર, વડેાદરાની વસ્તુપાલ-ચરિત્રની હ. લિ. પ્રતિમાં ઘણીવાર વૃદ્ધિલ નામ દર્શાવ્યું છે.
પ. પ્ર. કેા. માં જણાવ્યુ છે કે તે ગુજરાતની ભૂમિમાં આવવા ઇચ્છતા સાર્થોને ગ્રહણ કરતા(પકડતા) હતેા.