Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 53
________________ ગણ્ય સંસ્થાઓ અને તેના આગેવાને પિતાના પૂર્વજોના કીર્તિમય સ્મારકને પિતાના અધિકારમાં રાખી સંભાળવામાં બેદરકાર રહ્યા ! અથવા અસમર્થ-નિષ્ફળ નીવડ્યા! તેને ઈતિહાસ અપ્રકટ છે, છતાં વિચારવા યોગ્ય છે. - ઈ. સન ૧૮૮૫ વિ. સં. ૧૯૪૧ માં પ્રકટ થયેલ રિ. લિ. એફ. એ. રિ. પી. બેએ પ્રેસીડેસી . ૮, ૯૭]માં ડૉ. જે. બર્જેસે ઈડિયન એન્ટિવેરી હૈ. ૬, ૫. ૧ તથા વૈ. ૯, ૫. ૨૨૧ના સૂચન સાથે પંચમહાલને પરિચય કરાવતાં એ આશયની સાંકેતિક ગુઢ નોંધ કરી છે કે પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોને જથ્થો છે કે જેને પુનરુદાર, થોડા સુધારા-વધારા સાથે હાલમાં તે મંદિરને કાજે જે જૈને કરી રહ્યા છે, તેમના તરફથી થોડા વખત પહેલાં જ કરાવવામાં આવેલ છે. જે ૧૫૩૫માં દિલ્હીના હુમાયુએ ચાંપાનેર લૂંટયું હતું. (કબજે કર્યું હતું. અકબરનામા, ગૂ. સ. સં. ) ૧૫૩૬ માં અમદાવાદ, ગુજરાતની રાજધાની થયું. ૧૮૫૩ માં અંગ્રેજી પ્રબંધ. ૧૮૬૧ માં સિંધિયાએ અંગ્રેજી રાજ્ય પાસેથી ઝાંસીની પાસેની ભૂમિ લઈ પંચમહાલ તેમને આપી દીધું. ૧૮૭૭ (વિ. સં. ૧૯૩૩)માં પંચમહાલ જૂદ જિલ્લો રેવાકાંઠા પિ. એ. ને આધીન થયો.” q • At the top the sbrine of Kâlikâ Mâtâ

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116