________________
તાનને આવવાના સમયની જેમ તેમનો પ્રવેશોત્સવ કર્યો હતો. તે જાણે કોઈ દુર્જને મુદાફર પાતશાહ આગળ કહ્યું કે આ પ્રવેશત્સવ કર્યો.” તેથી સ્પડવંજમાં બંદા મેકલ્યા. ગુરુજી ત્યાંથી પહેલેથી જ ચાલીને ચૂણેલ ગામ પહોંચી ગયા હતા. શ્રી પૂજ્ય રાતે શ્રાવકે આગળ કહ્યું કે–વિન્ન છે, એથી અમે ચાલ્યા જઈશું.” રાત્રે ચાલ્યા અને એઝીંદ્રા ગામે પહોંચી ગયા. આ તરફ બંદા ચૂણેલ ગામ પહોંચ્યા અને પૂછયું કે–ગુરુજી કયાં છે? ગામના રાજાએ કહ્યું કે “અહે જાણતા નથી, અહિંથી ક્યાંય ચાલ્યા ગયા.” બંદા ત્યાંથી પાછા વળ્યા.
ગુરુજી ખંભાતમાં પધાર્યા, સંઘે ઉત્સવ કર્યો. દુર્જ. નેએ ચાડી કરી. ગુરુજીને બેજાઓએ બંદીના સ્થાન(કેદખાના)માં રાખ્યા. સંઘની પાસેથી ૧૨૦૦૦ ટંકા જૂનાં નાણું પ્રમાણે લીધા. ગુરુજીએ મનમાં વિચાર્યું કે આવી રીતે બધે થાય, તે અત્યંત દુષ્કર થાય” એમ વિચાર કરી આયંબિલ તપ કરી, સૂરિમંત્ર આરાધતાં અધિષ્ઠાયકનું વચન થયું કે –“આક્ષેપ કરે, દ્રવ્ય પાછું વળશે.'
પછી શતાથી પં. હર્ષકુલગણિ, પં. સંઘહર્ષગણિ, પં. કુશલસંયમ ગણિ, શીઘ્રકવિ પં. શુભશીલગણિ વિગેરે ચાર ગીતાર્થોને ચંપકદુર્ગ(ચાંપાનેર)મેકલ્યા હતા. તેઓએ ત્યાં જઈને સુલતાનને પોતાની કાવ્યકલા દર્શાવી, રંજિત કરી, દ્રવ્ય વાળીને ગુરુને વંદન કર્યું હતું.”
૧ “તત્ જ્ઞાત્વા પિન તસદમુદ્દાર કોમ્ xx” ૨ “પરૂવાત શતાથી . દુર્ષવરાળ-પં. સંઘર્ષણ. ગુર