Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 18
________________ ઉત્પન્ન થયુ, જાણે ક્ષાત્રધર્મે દેહ દર્શાવ્યા (મૂર્તરૂપે પ્રકટ થયેા ), એવા સઘળા વખતમાં રાજ-વિદ્યાને વિચારનાર, તેના જેવા બીજો કોઇ પૃથ્વીમાં નથી. જેના રાજ્યમાં બુદ્ધિશાળી લેાકેા ધર્મ, પરોપકાર, શુભદાન, નિત્ય મહાત્સવ દ્વારા સુખને અનુભવ કરતા હતા. દુ:ખ, ભિક્ષને લેશ પણ જાણતા ન હતા. ત્યાં ઋષભ જિનેશ્વરનું ઉંચુ, સભાડે શાલતુ, ચંદ્ર જેવું ચૈત્યગૃહ( જિનમ ંદિર ) હતુ, જેના દર્શીનવડે દુરિત( પાપ )ના વિલય થાય છે અને જે લેાકેાવડે પુણ્યહેતુ મનાય છે. ” આ લે[ પૃ. ૨૭ ]માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર તેજપાલે ગેાધ્રામાં કરાવેલુ ખીજા તીર્થંકર અજિતનાથનું મંદિર, ઉપર્યુ ક્ત મંદિર પછીનું હાઇ ખીજુ જૈનમંદિર ગણાય. १ घत्ता । देसागयलोयहि जायपमोयहि, जं णिएवि मणि मण्णियई । यो संकास लछिपयासउ, जयरु अण्णु ण पवणियइ ॥ तहि चालुक्कवंसि णयजाणउ, पालइ कण्ह णरिंद - पहाणउ । जो बज्झतरारिविद्धंसणु, भत्तिए सम्माणियच्छद्दंसणु । णिववंदिग्ग(य) देवत्तणु जायउ, खत्तधम्मु णं दरसियकाय उ । सयलकालभावियणिवविज्जर पुहई को वि णत्थि तहो विज्जउ ॥ ધર્મી-પરોવચાર-મુદ્દવાળ૬, પિશ્ચમનૂતન-વ્રુદ્ધિસમાળર્ । जासु रज्जि जणु एयइ माणइ, दुक्खु दुहिक्खु सेरु ण वियाणइ ॥ रिसहो जिणेसहो तहि चेईहरु, तुंगु सहासोहिंउ णं ससहरु । दंसणेणं जसु दुरिउ विलिज्जइ, पुण्णहेउ जं जणि मणिज्जइ || ,,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116