________________
અને ત્યાંના ચાલુકયવંશી રાજા કણ્ડ( કૃષ્ણ )ના પિરચય મળે છે કે:
“ ગૂર્જર દેશના મહીતટ( મહીકાંઠા ) નામના મધ્ય દેશ, બહુપ્રદેશવાળા છે. તે નગરા, આકરા અને શ્રેષ્ઠ ગામેવડે ઘેરાયેલા છે. વિવિધ પ્રકારની સંપત્તિવડે સમૃદ્ધ છે.
ત્યાં ગાદ(ગાલ્રહ–ગાધ્રા) નામનું નગર છે, તે વિચિત્ર દેવેશેાના ધામરૂપ હાઇ જાણે સ્વર્ગ હેાય તેવું જણાય છે. ત્યાં રહેલા શેલતા પ્રાસાદેાની પક્તિયા શરઋતુનાં વાદળાંની તૃષાને( ? ) વહન કરે છે; અને ધ્વજાની ઘુઘરીઓના મધુર ધ્વનિવડે જાણે પોતાની અતિસિદ્ધ સમૃદ્ધિને દેવા પાસે કહે છે.
અન્ય દેશમાંથી આવેલા લેાકેા જે નગરને જોઇને, પ્રમુદિત થઈને મનમાં માને છે કે-લક્ષ્મીપ્રકાશવાળા, આ નગર આગળ, અન્ય નગરનું પ્રકૃષ્ટ વર્ણન કરવું એ ઉચિત નથી. જાણકાર,
તે નગરને, ચાલુકયવંશી, નય( નીતિ )ને શ્રેષ્ઠ નરેંદ્ર ( કૃષ્ણ ) પાલન કરતા હતા; જે ખાા અને આંતર શત્રુઓના વિધ્વંસક હતા તથા છ દર્શનાનુ ભક્તિપૂર્વક સન્માન કરતા હતા. જાણે રાજમંડલમાં દેવત્વ
re
૧ अह गुज्जरविसयहो मज्झि देसु णामेण महीयडू वहुपए । णयरायर-वरगामहि णिरुद्धु णाणापयारसंपइसमिद्धु ॥
तहि यरु अत्थि गोदह यणामु ण सग्गु विचित्तसुरेसधामु । पासा यह पंतिउ जह सहंति सरयन्भहो तिमाणं वर्हति ॥ धय- किंकिणि कलरवेहि सरिद्धि णं कहइ सुरहं पासि यइसिद्धि ||