________________
મહત્સવપૂર્વક પ્રવર્તિની પદવીમાં સ્થાપિત કરાવી. જેમણે ચંપકનેર સમીપના અત્યચ્ચ શિખરવાળા પાવકગિરિ (પાવાગઢ) પર અહંતનું ચિત્ય અને ત્યાં આહંત(જિનનું) અતિપ્રોઢ બિંબ કરાવ્યું હતું, જેની ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પણ, તે બંનેએ હર્ષોત્સવપૂર્વક વિ. સં. ૧૫૨૭ માં પોષ વ. પના સુદિવસે કરાવી હતી.
જે બંને સંઘવીએ વિ.સં ૧૫૩૩માં સંઘ-સન્માન કરતાં, અન્ન-દાન આપતાં, સુક્ષેત્રે માં દ્રવ્ય સ્થાપતાં, તથા જિનમતની પ્રભાવના કરતાં શત્રુંજય, ગિરનાર વિગેરેમાં મહાન યાત્રેત્સવ કર્યો હતે. દાન–શાલા, દીને દ્ધાર, સાધર્મિક ભક્તિ, રૂપાનાણાવાળા સમ્યગ્દર્શન–મેદની લહાણું, ગચ્છ–પરિધાપનિકા, પ્રતિમા–પ્રતિષ્ઠા, ગુરુનાં પદ-સ્થાપન, ઐઢ પ્રવેશત્સવ, તીર્ણોદ્ધાર, પરેપકાર વિગેરે સર્ત દ્વારા જિનશાસનની પ્રભાવના કરનારા એ બંને સદગૃહસ્થોએ તપાગચ્છના લકમસાગરસૂરિ, સમજયસૂરિ વિગેરે આચાર્યોના સદુપદેશથી વિ. સં. ૧૫૩૮માં ચિકેશ(જ્ઞાન ભંડાર)માં પિતાના દ્રવ્યવડે સમગ્ર જિનસિદ્ધાંત લખાવ્યું હતું. તેમાંથી મળી આવતી પુસ્તિકા ઓના અંતમાં તેમની વિસ્તૃત પ્રશસ્તિ (પાટણ ત. સં.)થી તેમને પરિચય પ્રાપ્ત થાય છે. १ " श्रीमञ्चपकनेर-पावकगिरौ प्रोत्तुंगशृंगेऽहत
इचैत्यं तत्र च बिंबमाईतमतिप्रौढं प्रतिष्ठां तथा । तस्योचैर्मुनि-दृग-शर-क्षिति[१५२७]मिते वर्षे सहर्षोत्सवं
પોષાસતપંચમીશુદ્ધિ ચૌ વાચવતુ ૧ર ” २ “ सोत्कर्ष शिखि-शंभुनेत्र-विषय-क्ष्मा [१५३३] संख्यवर्षे सदा
ऽप्यन्नावारितदान-मानविधिभिः श्रीसंघसन्माननैः ।