Book Title: Tattvartha Sutra Author(s): Molina Shirishbhai Vakhariya Publisher: Veervidya Sangh View full book textPage 6
________________ પ્રારંભના ૬ સૂત્રોમાં અધોલેક અને નારકી જીવનું વર્ણન છે. પછી ૩૩ સૂત્રોમાં મધ્યલેકનું વર્ણન છે. અધ્યાય ચાર : કુલ સૂત્ર સંખ્યા ૪૨. ચોથા અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં ચાર પ્રકારનાં દેમાં ઈન્દ્ર, પ્રવીચાર ભેદ, ઉત્તરેઉત્તર અધિકતા થા અલ્પતા, લેશ્યા, આયુ, પ્રથમ નરકની આયુ વગેરેનું વર્ણન છે. અધ્યાય પાંચ : કુલ સૂત્ર સંખ્યા ૪૨. - પાંચમાં અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં દ્રવ્ય, અસ્તિકાય, દ્રવ્યનું લક્ષણ, દ્રવ્યોની સંખ્યા થા પ્રદેશ, પુગદલના ભેદ, પરમાણુ સ્કંધની ઉત્પતિ, બંધની વિધિ ગુણ અને પર્યાયનું લક્ષણ વગેરેનું વર્ણન છે. અધ્યાય છઠ્ઠો : કુલ સૂત્ર સંખ્યા ૨૭. આ અધ્યાયમાં ૨૭ સૂત્રોમાં વેગ, આશ્રવને ભેદ, અધિકરણ, ૮ કર્મોના આશ્રવનું કારણ, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણનું વર્ણન છે. Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 206