________________
પ્રારંભના ૬ સૂત્રોમાં અધોલેક અને નારકી જીવનું વર્ણન છે. પછી ૩૩ સૂત્રોમાં મધ્યલેકનું વર્ણન છે. અધ્યાય ચાર : કુલ સૂત્ર સંખ્યા ૪૨.
ચોથા અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં ચાર પ્રકારનાં દેમાં ઈન્દ્ર, પ્રવીચાર ભેદ, ઉત્તરેઉત્તર અધિકતા
થા અલ્પતા, લેશ્યા, આયુ, પ્રથમ નરકની આયુ વગેરેનું વર્ણન છે. અધ્યાય પાંચ : કુલ સૂત્ર સંખ્યા ૪૨.
- પાંચમાં અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં દ્રવ્ય, અસ્તિકાય, દ્રવ્યનું લક્ષણ, દ્રવ્યોની સંખ્યા થા પ્રદેશ, પુગદલના ભેદ, પરમાણુ સ્કંધની ઉત્પતિ, બંધની વિધિ ગુણ અને પર્યાયનું લક્ષણ વગેરેનું વર્ણન છે. અધ્યાય છઠ્ઠો : કુલ સૂત્ર સંખ્યા ૨૭.
આ અધ્યાયમાં ૨૭ સૂત્રોમાં વેગ, આશ્રવને ભેદ, અધિકરણ, ૮ કર્મોના આશ્રવનું કારણ, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણનું વર્ણન છે.
Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org