________________
ગ્રંથનો વિષય : સાત તત્વ. ગ્રંથનું પ્રમાણ : કુલ અધિકાર ૧૦.
કુલ સૂત્ર સંખ્યા ૩પ૭. અધ્યાય પ્રથમ : કુલ સૂત્ર સંખ્યા ૩૩.
પ્રથમ અધ્યાયમાં પ્રારંભના ૮ સૂત્રોમાં (રત્નન્ય, ૭ તત્વ) ૧૦ને જાણવા માટે ૨૦ વાતે નિક્ષેપ ૪, પ્રમાણુનય ૨, નિર્દેશ વગેરે ૬, સત્ વગેરે ૮)નું વર્ણન છે. પછીના ૨૨ સૂત્રોમાં સમ્યકજ્ઞાનનું વર્ણન છે. ફરી ૨ સૂત્રોમાં મિથ્યાજ્ઞાનનું વર્ણન છે. અને એક સૂત્રમાં નયેનું વર્ણન છે. અધ્યાય બીજે : કુલ સૂત્ર સંખ્યા પ૩.
પ્રારંભના ૭ સૂત્રમાં જીવન અસાધારણ ભાવનું વર્ણન છે. પછી ૧૭ સૂત્રોમાં જીવનું વર્ણન છે. પછી ૬ સૂત્રોમાં વિગ્રહસ્થિત જીવનું વર્ણન છે. ત્યાર બાદ ૧૪ સૂત્રોમાં પાંચ શરીરનું વર્ણન છે ૩ સૂત્રોમાં તેનું વર્ણન છે. ૧ સૂત્રમાં કોનું અકાલ મરણ હેતું નથી તેનું વર્ણન છે. અધ્યાય ત્રીજો : સૂત્ર સંખ્યા ૩૯.
Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org