Book Title: Tattvartha Sutra Author(s): Molina Shirishbhai Vakhariya Publisher: Veervidya Sangh View full book textPage 5
________________ ગ્રંથનો વિષય : સાત તત્વ. ગ્રંથનું પ્રમાણ : કુલ અધિકાર ૧૦. કુલ સૂત્ર સંખ્યા ૩પ૭. અધ્યાય પ્રથમ : કુલ સૂત્ર સંખ્યા ૩૩. પ્રથમ અધ્યાયમાં પ્રારંભના ૮ સૂત્રોમાં (રત્નન્ય, ૭ તત્વ) ૧૦ને જાણવા માટે ૨૦ વાતે નિક્ષેપ ૪, પ્રમાણુનય ૨, નિર્દેશ વગેરે ૬, સત્ વગેરે ૮)નું વર્ણન છે. પછીના ૨૨ સૂત્રોમાં સમ્યકજ્ઞાનનું વર્ણન છે. ફરી ૨ સૂત્રોમાં મિથ્યાજ્ઞાનનું વર્ણન છે. અને એક સૂત્રમાં નયેનું વર્ણન છે. અધ્યાય બીજે : કુલ સૂત્ર સંખ્યા પ૩. પ્રારંભના ૭ સૂત્રમાં જીવન અસાધારણ ભાવનું વર્ણન છે. પછી ૧૭ સૂત્રોમાં જીવનું વર્ણન છે. પછી ૬ સૂત્રોમાં વિગ્રહસ્થિત જીવનું વર્ણન છે. ત્યાર બાદ ૧૪ સૂત્રોમાં પાંચ શરીરનું વર્ણન છે ૩ સૂત્રોમાં તેનું વર્ણન છે. ૧ સૂત્રમાં કોનું અકાલ મરણ હેતું નથી તેનું વર્ણન છે. અધ્યાય ત્રીજો : સૂત્ર સંખ્યા ૩૯. Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 206