Book Title: Tattvartha Sutra Author(s): Molina Shirishbhai Vakhariya Publisher: Veervidya Sangh View full book textPage 4
________________ * પ્રસ્તાવના : તત્વાર્થસૂત્ર જેનધર્મને એક પ્રાચીનતમ ગ્રંથરાજ છે. સંસ્કૃતમાં અને તે પણ સૂત્ર રૂપમાં વિધિવત સંક્ષેપમાં વર્ણન કરવાવાળે સર્વ પ્રથમ ગ્રંથ છે. આ ગ્રંથમાં વિષયને આચાર્યશ્રીએ એટલા સુંદર ઢંગથી પ્રસ્તુત કર્યો છે કે હજુ સુધી બીજા કોઈ ગ્રંથની તુલના કરી શક્યા નથી. તેની મહિમા એવી પ્રકટ છે કે સમસ્ત જૈન સમાજ દિગંબર, વેતામ્બર સ્થાનકવાસી બધામાં અનિવાર્ય રૂપથી પ્રાપ્ત છે. જેવી રીતે મુસલમાનોમાં કુરાન, ખ્રિસ્તીઓમાં બાઈબલ, બ્રાહ્મણોમાં ગીતા તેવી જ રીતે તત્વાર્થસૂત્ર જેમાં છે. તત્વાર્થસૂત્ર ગ્રંથરાજનું સંક્ષિપ્ત પરિચય ગ્ર થનું નામ : તવાર્થ સૂત્ર, મેક્ષશાસ્ત્ર ગ્રંથ રચિયતા : આચાર્યશ્રી ઉમાસ્વામી. : ગ્રંથનું મંગલાચરણ : - मेक्षिमार्गस्य नेतारं भेतारं कर्ममूमृताम् झातारं विश्व तत्वानां वंदे तद्गुण लब्धये Jain Educationa Inteffatbesonal and Private User@mily.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 206