Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 4
________________ નમે નમઃ શ્રી ગુરૂનેમિસૂરયે ઉપક્રમ હંમેશા દરેક કર્મકાંડમાં દરેક સ્થળે તિથિની પ્રધાનતા હોય છે. તિથિની ઘડી-પળ સાથેની સમજણ ચાલુ પંચાંગમાં મળી રહે છે. પણ આરાધનામાં તિથિની પ્રમાણુતા કઈ રીતે માનવાની હોય છે ? તે બાબત-“ઉદયંમિ જ તિહી” ક્ષચે પૂર્વાર” વૃદ્ધોઉત્તરા” “યાં તિથિં સમનુપ્રાય.” વગેરે વિધિ-નિયમ વચનોને અનુસાર ચાલી આવતી પર પરાથી યથાર્થ રીતે સમજી શકાય છે. પરંપરા પણ એક આગમરૂપ છે, અને તે શાસ્ત્ર-સાપેક્ષભાવે અવિચ્છિન્નપણે ચાલી આવે છે. આરાધનામાં તિથિની યથાર્થ સમજણ માટે આ “તપાગચ્છીય તિથિપ્રણાલિકા લખવામાં આવી છે અને તે સ્વપરના કલ્યાણના ઉદ્દેશથી લખાઈ છે. આ તપાગચ્છીય તિથિ પ્રણાલિકાનું સંશોધન પંન્યાસશ્રી સૂર્યોદય વિજયજી ગણીવરે કરેલ છે. વિજયનન્દનસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 46