Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 35
________________ ૨૪. શ્રી વિ. સિદ્ધિસૂરિજી તે શું પણ સક્લ શ્રી. તપાગચ્છીય ચતુવિધ સંઘમાંથી કેઈએ પણ ભા. સુ. અને ક્ષય માન્યું ન હતું. પણ અન્ય પંચાંગના આધારે છટ્ઠને જ ક્ષય માન્યો હતે તે વાત સ્પષ્ટ છે. વિ. તમે લખે છે કે “ભાદરવા સુદ ૬ ને ક્ષય કરી સુદ ૪ ને મંગળવારે સંવછરી કરવાથી આ. શ્રી. વિ. રામચંદ્રસૂરિજીની સાથે સંવછરી થશે. અને આથી તેમને પક્ષ સાચો છે એવું ભદ્રિક જી તથા ભદયા શ્રાવકો માનશે.” તે પણ તમારું માનવું ખોટું છે કારણ કે તેમની અને આપણું સંવછરી એક દિવસે આવવાથી કંઇ એક થઈ જવાતું નથી કારણકે તેઓ પાંચમને ક્ષય કરે છે. જ્યારે આપણે છડ્રેને ક્ષય માનવાને છે અને આપણે એ વિચાર કરીએ તે લંકાગચ્છ વિગેરેની સંવછરી પણ આપણી સાથે આવશે તે શું આપણે તે વખતે તેવા થઈ જશું ? માટે તે વાતમાં કોઈ પણ ભય રાખવાને હેય નહિ. વળી તમેએ લખ્યું કે “આપ આ બાબત ઉપર ખુબ વિચાર કરશે અને કલમવાર સમાધાન જણાવશેજી અને વિગતવાર ખુલાસો કરશે તે અમારા ક્ષેપશમ પ્રમાણે અમોએ પ્રાયઃ દરેક મુદ્દા ઉપર પ્રથમથી જ વિચાર કરે છે “અUTI રસ્થીર' એ પાઠની વ્યવસ્થા તેમજ “ક્ષ પ્રવી” એ વચનની વ્યવસ્થા પણ અમારા ધ્યાનમાં જ છે અને દરેકને અમારા ક્ષપશમ પ્રમાણે વિગતવાર ખુલાસો છે પણ કાગળમાં એ બધાં જ ખુલાસા થઈ શકતા જ નથી. બાકી આ. શ્રી. વિજયાનંદસૂરિજી (શ્રી. આત્મારામજી મહારાજ), પં. શ્રી. ગંભીર વિજયજી ગણિજી મહારાજ, લવારની પળના ઉપાશ્રયવાળા પં. શ્રી પ્રતાપવિજયજી ગણિજી મહારાજ વિગેરે આપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46