Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 37
________________ ૨૬ ત્રીજને ક્ષય કરવામાં જ હોય એવું અમને લાગતું નથી. પણ સં. ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯ પ્રમાણે સકલ શ્રીસંઘે આચરેલ ધોરી માર્ગે ચાલવામાં જ સંઘની એકતા સચવાશે અને તે જ અને વ્યાજબી લાગે છે. તમે તમારી “જેન પર્વ તિથિને ઈતિહાસ” નામની પુસ્તિકામાં પત્ર ૪૪મે લખ્યું છે કે “સં.૧૯૬૧માં શ્રી. સાગરજી મહારાજે પણ કપડવંજના સંઘની એકતા માટે સંઘને અન્ય પંચાંગ માન્ય રાખવા દીધું હતું તે આ વખતે પણ તેઓએ સં. ૧૯૯૧માં પડવંજની જેમ અન્ય પંચાંગને માન્ય રાખી છઠ્ઠનો ક્ષય કરી સકલ શ્રી સંઘની સાથે ભાદરવા સુદ ૪ મંગળવારે શ્રી સંવછરી કરવી તે જ અમેને વ્યાજબી લાગે છે અને તે જ સંઘની સાચી એક્તા સાચવવાની સાચી ભાવના કહેવાય તમારે પણ તે જ રીતે પ્રેરણા કરવી તે જ વ્યાજબી છે. શ્રી કલ્પસૂત્ર, શ્રી નિશીથસૂત્ર તથા ચૂર્ણ, તથા યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય ભગવાનની આચરણ વિગેરે અનેક પ્રમાણોને અનુસાર તેમજ ત્રિકાલાબાધિત જૈન શાસ્ત્રાનુસારિ તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરીય પરંપરા પ્રમાણે તેમજ શ્રીધર શીવલાલવાળા જોધપુરી ચંડાશુગંડુ પંચાંગને આધારે, વળી ૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯માં અમદાવાદના ડહેલા ઉપાશ્રય, લવારની પોળ ઉપાશ્રય, વીરને ઉપાશ્રય, વિમળને ઉપાશ્રય વિગેરે તમામ ઉપાશ્રયવાળાએ અને હિન્દુસ્તાનના સકલ શ્રી તપાગચ્છના આચાર્યોએ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુવિધ સંઘે આચરેલ આચરણ મુજબ આ વર્ષે પણ સં. ૨૦૦૪નું સંવછરી મહાપર્વ ભાદરવા સુદ ૪ મંગળવારે તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46