Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 45
________________ ૩૪ એટલે અમેએ કહ્યું : “તમે જે કાર્યને અંગે અમારી સંમતિ, સૂચન કે સલાહ લેવા આવ્યા છે, તેની જરૂર હેય તે આપશે. નહિતર જેવી તમારી મરજી.”વિજયનંદનસૂરિ તા.ક. બોટાદમાં શેઠશ્રી કસ્તૂરભાઈ શેઠ સાથે થયેલી ઉપરની વાતે સંપૂર્ણ અક્ષરશઃ તમામ વાત આ. શ્રીવિજયરામચંદ્ર સૂરિજીને વિ. સં. ૧૯૯૯ માં શ્રીગિરિરાજ ઉપર ભેગા થયેલા ત્યારે અમોએ કરેલી છે. સૂચના (વિ. સં. ૨૦૨૭ના ભીંતીયા પંચાંગમાંથી) શાસ્ત્રાજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ શ્રી જૈન વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છીય શ્રી સંઘે વિ. સં. ૨૦૨૮ ના આવતા વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા શુદિ બીજી ચેાથ મંગળવાર તા. ૧૨-૯-૭૨ ના દિવસે કરવાની છે. વિજયનન્દનસૂરિ (વિ. સં. ૨૦૨૮ ના ભીતીયા પંચાંગમાંથી) તપાગચ્છની તિથિ પ્રરૂપણાની જુની મર્યાદા અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની હોવાથી ડહેલાના ઉપાશ્રયની અને લવારની પિળના ઉપાશ્રયની પ્રણાલિકા પ્રમાણે સંવત્સરીની, તિથિની, તથા પંચાંગ માન્યતાની આચરણ અમે તથા તપાગચ્છ ચતુર્વિધ શ્રી સંઘ કરતા આવ્યા છીએ. અને ભવિષ્યમાં પણ ડહેલાના ઉપાશ્રયે તથા લવારની પિળના ઉપાશ્રયે સંવત્સરી, તિથિ, અને પંચાંગ બાબતમાં જે પ્રણાલિકા અપનાવાશે તે પ્રમાણે અમારે પણ આચરણ કરવાની રહે છે. વિજયનન્દનસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46