________________
૨૭
૭–૯–૪૮ના રોજ આરાધવું તે જ અમેાને વ્યાજબી લાગે છે. તમારે પણ આજ પ્રમાણે સવચ્છરી પર્વ આરાધવું તે અમેાને ઉચિત લાગે છે, વ્યાજબી લાગે છે, અને હિતકર લાગે છે. પછી જેમ તમારી મરજી.
સ. ૧૯૫૨ની શ્રી સંઘની આચરણાથી અત્યારસુધીમાં કાઇપણ જાતની ગરબડ ઉભી થઈ નથી તેમ ભવિષ્યમાં થશે એવું અમારૂ' માનવું છે જ નહિ.
મુનિશ્રી દČનવિજયજીની તીયત હવે સારી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org