Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 36
________________ ૨૫ વડીલે શાસ્ત્ર અને પરંપરાને આધારે જ ચાલનારા હતા પણું પિતાની કલ્પનાના આધારે ચાલનારા ન હતા. તેઓ બહુશ્રુત ભવભીરૂ, અનુભવી અને શ્રી. વીતરાગ શાસનના સંપૂર્ણ પ્રેમી હતા. તેઓ શાસ્ત્ર અને પરંપરાને જરાપણ વિધિ આવે એવું કદી પણ કરે એવું માનવાને કંઈ પણ કારણ નથી. શાસ્ત્રાનુસારિ, અવિચ્છિન્ન, સુવિહિત પરંપરા પ્રમાણે સેંકડો વર્ષોથી આ એકજ ધેરી માર્ગે ચાલ્યો આવે છે. સ. ૧૫ર માં આ. શ્રી. સાગરાનંદસૂરિજીએ જુદી સંવસ્કિરી કરી, તેમજ સં. ૧૯૨-૧૯૯૩માં આ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી, તેમના ગુરૂજી, તથા તેમના અનુયાયીઓએ જુદી સંવછરી કરી. બાકી ભારતવર્ષના તમામ સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ આજ ધોરી માર્ગ ઉપર ઉપર ચાલ્યો આવે છે. અને અમે પણ શાસ્ત્ર અને પરંપરાએ તે જ ધોરી માર્ગમાં ચાલ્યા જઈએ છીએ. છતાં પણ જ્યારે આ શ્રી. સાગરાનંદસૂરિજી સં. ૧૯૨ની સંવછરી સંબંધી સકલ સંઘથી પિતાની જુદી આચરણ, તથા આ. શ્રી. વિ. રામચંદ્રસૂરિજી સં. ૧૨– ૧લ્સની સંવછરી સંબંધી સકલ સંઘથી પિતાની જુદી આચરણ શાસ્ત્ર અને વિજયદેવસૂરિજીની પરંપરા પ્રમાણે વ્યાજબી છે એમ અમારી રૂબરૂમાં, જાહેર અને મૌખિક રીતે સાબિત કરશે તે અમે પણ અમારા વિચાર છેડવાને તેમજ મિચ્છામિ દુક્કડમ આપવાને તૈયાર જ છીએ અને એમાં અમારે કદી પણ આગ્રહ સમજ નહિ. વળી તમેએ લખ્યું કે “ભાવિ સંઘની રક્ષા તથા એક્તાને ખાતર અમારી નમ્ર વિનંતી છે. તે તે સંબંધમાં જાણવું જે સંઘની રક્ષા અને એક્તા ભા. સુ. પના ક્ષયે પાંચમને ક્ષય માનવામાં જ, કે ભા. શુ. ૫ ના ક્ષયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46