Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 34
________________ ૨૩ અમોએ તે આપેલ છે અથવા લખાવેલ છે એમ જે કઈ માને તે તેની પિતાની સમજણ વગરનું છે. ૧૫રમાં જોધપુરી ચંડાશુગંડુ પંચાંગના બનાવનાર પંડિત શ્રીધર શીવલાલને જ તે વખતે પુછાવતાં તેઓએ લખ્યું હતું કે અમારું પંચાંગ બ્રહ્મપક્ષી છે. તે મારવાડ દેશમાં માન્ય છે. તમારા દેશમાં સૌરપક્ષ માન્ય છે તે તે પ્રમાણે તમારે છઠ્ઠને ક્ષય કરે.” અને આ સંબંધમાં ૧૯૫ર શ્રાવણ સુદ-૧૫, ને “જૈન ધર્મ પ્રકાશ” પુસ્તક ૧૨ અંક પામે, તથા ૧૯૫ર અષાડ વદ ૧૧નું સયાજી વિજય” વાંચશે તે વિશેષ ખુલાસો થશે. અને “શ્રી આત્મારામજી મહારાજને પણ પિતાની હયાતીમાં એ પ્રમાણે જ (છઠ્ઠના ક્ષયનો) મત હતો. તે પણ તેમાં તમેને સ્પષ્ટ જણાઈ આવશે. તા. ૧૮-૫-૩૭ના “આત્માનંદ પ્રકાશ” પુ. ૩૪ અંક ૧૨મામાં આ. શ્રી વિજયવલ્લભસૂરિજી પણ લખે છે કે “સ્વર્ગસ્થ ગુરુદેવની આજ્ઞા મુજબ ૧૫રમાં ભાદરવા સુદ ને જ ક્ષય માન્યો હતો. તે જે તે વખતે શ્રી આત્મારામજી મહારાજે તમારા લખવા પ્રમાણે ભા. સુ. પ ના ક્ષયે પાંચમને જ ક્ષય આદેશ્યા હોત તે આ રીતે આ શ્રી વિજયવલ્લભસૂરિજીને પિતાના ગુરુદેવની વિરૂદ્ધ લખવાનું કાંઈ પણ કારણ હોય તેમ અમે માનતા નથી. વળી તમે લખે છે કે આ. શ્રી. વિજ્યસિદ્ધિસૂરિજી કહે છે કે હું પહેલેથી જ પાંચમને ક્ષય માનતે આ છું. અને બીજાઓએ પણ પાંચમને ક્ષય કરી ઉદય ચોથે સંવછરી કરી છે. એ પણ તદ્દન ખોટું છે તે વાત ૧૯૮૯ના વીરશાસન વર્ષ ૧૧ના અંક. ૪૧ તથા ૪૪માં આ. શ્રી. વિ. દાન સૂરિજીના ખુલાસામાંથી સ્પષ્ટ જણાશે કારણ કે તેમાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46