Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 29
________________ નમા નમઃ શ્રીગુરૂનેમિસૂરચે વિ. સ. ૨૦૧૪માં અમદાવાદમાં ભરાયેલ તપાગચ્છીય મુનિ સંમેલનમાં વૈશાખ શુદ્ધિ ૪—મુધવાર, તા. ૨૩-૪-૧૯૫૮ ના રાજ મૂકાયેલ નિવેદન તિથિ વિષયક વિચાર ભેદોમાંખાર પતિથિ, સવત્સરી મહાપર્વ આરાધનાના દિવસ, કલ્યાણક તિથિઓ, તથા અન્ય તિથિએ વિગેરેને સમાવેશ થાય છે. તેમાં— એ ખીજ, એ પાંચમ, એ આઠમ, એ અગિયારશ, બે ચૌદશ, પૂનમ અને અમાસ, આ ખારેય પતિથિ ખાખતની જે પ્રણાલિકા= લૌકિક પંચાંગમાં જ્યારે જ્યારે તે ખારે પતિથિની વધઘટ-ક્ષયવૃદ્ધિ આવે, ત્યારે ત્યારે આરાધનામાં તે બારે પતિથિમાંથી કોઈપણ પતિથિની ક્ષય-વૃદ્ધિ ગણાતી નથી, પણ તેને ખલે અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરાય છે.” આ રીતે ચાલી આવતી જે શાસ્ત્રાનુસારિણી શુદ્ધ પ્રણાલિકા, જે પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહારાજશ્રીની પર પરાના નામે પ્રસિદ્ધિ પામેલી છે. એટલું જ નહિ, પણ તેમના પહેલાંના સમયમાં પણ આજ પ્રણાલિકા હાય, એવી અમારી માન્યતા છે. કારણ કે-પૂ. શ્રી હીરસૂરિજી મહારાજની પર પરાથી જુદી પરપરા પ્રવર્તાવવામાં પૂ. શ્રી દેવસૂરિજી મહારાજના કાઈપણ હેતુ હેાય, તેવું માનવાને કઈ પણ કારણ નથી. એટલું જ નહિ, પણ પૂ. શ્રી હીરસૂરિજી મહારાજના સમયમાં પણ આજ રીતની પ્રણાલિકા માન્ય હતી અને તે જ પ્રણાલિકા પૂ. શ્રી વિજયદેવસૂરિજી મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46