________________
૧૬
વદતા વ્યાઘાત જેવું ખેલનારા અનુક ંપાને જ પાત્ર છે.
જે વ–શ્રીવિજયદેવસૂરીય પર પરાવાળાથી—તપાગચ્છ સકલ શ્રીસ'ઘથી સ. ૧૯૯૨ અને ૧૯૯૩માં તિથિની વધઘટમાં જુદા પડી, તિથિની, પક્ષીની અને ચામાસીની આરા ધનામાં જુદો રહ્યો. ત્યારબાદ ઘેાડા વર્ષોથી પોતાની તિથિની આચરણા અને પ્રરૂપણામાં પટ્ટકરૂપે થાડા સુધારા કરી, પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિમાં તિથિની, પક્ષીની અને ચામાસીની આરાધના પરંપરાવાળા પ્રમાણે કરે છે—અને કરાવે છે. તથા પહેલી પૂનમે અગર અમાસે ચૌદશ અને પંચાંગની ચૌદશે બીજી તેરશ માને છે અને મનાવે છે. જે દિવસે લૌકિક પંચાંગમાં ચૌદશના ભાગ-કાળનુ નામ-નિશાનેય નથી, તેવા દિવસે ચૌદશ, તથા છતી ચૌદશે તેરશે ચૌદશ માને છે, અને મનાવે છે. પહેલી પૂનમ કે પહેલી અમાસે ચૌદશ માને છે, અને મનાવે છે. તેમજ તે વની તિથિ પત્રિકામાં પણ એ પૂનમ કે એ અમાસ હેાય ત્યારે એ તેરશ લખાય છે, પૂનમ અમાસના ક્ષય હોય ત્યારે ૧૩ ને ક્ષય લખાય છે, અને એ પ્રમાણે પર પરાવાળાની સાથેજ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિમાં ચૌદશની—પક્ષીની તથા ચામાસીની આરાધના કરે છે.
છતાં આજે તે વગ વાળા પાછાં પેાતાનેજ વઢતા વ્યાઘાત જેવું “પર પરાવાળા મહા-અનથ કરી રહ્યા છે, અને તેઓએ પેાતાના ભલા ખાતર પણ પોતાની ભૂલ સુધારી લેવાની જરૂર છે.” આવુ ખેલી રહ્યા છે અને લખાવી રહ્યા છે. આવુ વક્રતા વ્યાઘાત જેવું ખેલીને તે વગ વાળા જ (પાતે સમજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org