Book Title: Tapagacchiy Tithi Pranalika
Author(s): Nandansuri
Publisher: Babulal Lalbhai Shah

View full book text
Previous | Next

Page 24
________________ ૧૩ (૧) ભા. શુ. પાંચમના ક્ષયે ચેાથને ક્ષય માન, આ ત્રીજને દિવસે ત્રાજ-ચેથ ભેગાં માની, ભા. શુ. જેથની સંવત્સરી કરવી, તેમજ ભા. શુ. ૫ બે હેય, ત્યારે ત્યાં બે ૪ કરવી, આ વિચારના આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મહારાજ હતા. (૨) જ્યારે આચાર્ય શ્રી વિજય સુરેન્દ્રસૂરિજી મહાશજવાળા (ડહેલાવાળા) ભા. શુ. પાંચમના ક્ષયે ચોથને ક્ષય ન કરે પણ ત્રીજને ક્ષય કરે, અને ભા. શુ. ૫ બે હાય ત્યારે બે ત્રીજ કરવી એ વિચારના હતા. પણ ભા. શુ. પાંચમને ક્ષય કરે નહિં, પાંચમને અખંડ રાખવી, બે પાંચમ કરવી નહિ, આરાધ્ય પાંચમના અવ્યવહિત પૂર્વદિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવી, આ વિચારમાં તે બન્ને એકમતજ હતા. તે તે તિથિના પ્રામાણ્યમાં તેનું દાયિકપણું જ પ્રાજક છે. તિથિના પ્રામાણ્યમાં તે તે તિથિને ભેગવટે કે તે તે તિથિની સમાપ્તિ પ્રાજક નથી. પણ “કિ ના ઉત્તરી a goo” આ સર્વમાન્ય વચનથી તે તે તિથિનું ઔદયિક પાણું જ તેમાં પ્રાજક છે, એમાં બે મત નથી. પંચાંગની ક્ષીણ અષ્ટમી પણ “ક્ષો પૂર્વા એ વચનથી સાતમના દિવસે દયિકી અષ્ટમી બને છે. - જ્યારે પંચાંગમાં પર્વ તિથિને ક્ષય હેય. એટલે એનું ઔદયિક પણું ન હોય ત્યારે આરાધનામાં “ક્ષ પૂa” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46