________________
કલ્યાણક-તિથિ એ નિત્ય પર્વતિથિ નથી.
કલ્યાણક તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવી છે જરૂર. પણ તે કલ્યાણક તિથિ બાર પર્વતિથિની માફક તે નથી જ ગણું. કારણકે કલ્યાણક તિથિની વધઘટ પંચાંગમાં હોય, તો પણ તે વધઘટ આરાધનામાં તે પ્રમાણે જ ગણાય છે. તેના બદલે બીજી તિથિની વધઘટ આજ સુધીમાં શ્રીવિજયદેવસૂરીય પરંપરામાં કરાઈ જ નથી. અને તે મર્યાદા વ્યાજબી જ ચાલી આવે છે. કારણકે બારપર્વતિથિ તે નિત્યપર્વ તિથિ છે. અને કલ્યાણક તિથિ વિ. તે નૈમિત્તિક પર્વ તિથિ છે. અને બંનેમાં આટલે તફાવત વાસ્તવિક છે. એટલે જ ૧૨ પર્વ તિથિની વધઘટમાં આરાધનામાં અપર્વતિથિની વધઘટ કરાય છે. પણું કલ્યાણક તિથિની વધઘટમાં બીજી તિથિની વધઘટ કરાતી જ નથી. ૧૨ પર્વ તિથિમાં અપવાદ વચનને અવકાશ નિત્ય રહે છે.
વળી– “ક્ષા પૂવ.” “દૃીકરા.” વચનને અવકાશ નિત્યપર્વ તિથિરૂપ જે ૧૨ પર્વતિથિ તેમાં સંપૂર્ણપણે રહે છે, અને બાકીની અપર્વતિથિ તથા નૈમિત્તિકપર્વ તિથિરૂપે કલ્યાણક વિગેરે તિથિમાં યથાસંભવ વિભાષાએ અવકાશ છે. "क्वचित्प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः,
क्वचिद्विभाषा क्वचिदन्यदेव । विधेविधानं बहुधा समीक्ष्य'
ચતુર વાદુ વસ્તિ ” આ રીતે જ વ્યવસ્થા પ્રાચીનકાળથી ચાલી આવી હાવાથી તિથિમાં અને તિથિની આરાધનામાં કેઈ પ્રકારની બડ રહેતી નથી.
Jain Education International
ona
For Private & Personal Use Only
www.jainelibrary.org