________________
8 જૂન ગ નમઃ |
श्री स्तंभनपार्श्वनाथाय नमः ॥ અનતશ્વિનિપાનાચ શો નૌતમલવામિને નમઃ
नमो नमः श्री गुरुनेमिसूरये ॥ શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધશ્રી શ્રમણુસંઘની શાસ્ત્ર અને શ્રી વિજ્યદેવસૂરીય સુવિહિત–
પરંપરા મુજબ અવિચ્છિન્નપણે ચાલી આવતી
તિથિવિષયક શુદ્ધ પ્રણાલિકા ૧૨ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ થાય જ નહિ.
લૌકિક પંચાંગમાં પર્વ અને અપર્વ બંને તિથિઓની વધઘટ આવે છે. પણ આરાધનામાં બાર પર્વતિથિની વધઘટ કરાતી નથી. પણ પર્વતિથિની વધઘટમાં અપર્વ તિથિની વધઘટ કરાય છે, તેમજ પર્વ તિથિ અને અપર્વતિથિ ભેગી કરાતી નથી. બે પર્વતિથિ પણ ભેગી કરાતી નથી. પણ તેના બદલે અપર્વતિથિની વધઘટ વિગેરે કરાય છે.
પર્વ તિથિ મુખ્યપણે બાર ગણાય છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારશ, ચૌદશ, પૂનમ અને અમાસ. આ ૧૨ પર્વ તિથિની પંચાંગમાં વધઘટ હોય ત્યારે આરાધનામાં અપર્વ. તિથિની વધઘટ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org