________________ T સ્વાધ્યાય પુષસૌરલ 119 સંગહિએ, ઉવહિએ, સારિઓ, વરિએ ચેઈએ, પડિ. ચાઈએ, ચિત્તા મે પડિયા, (અભુઠિઓહ) ઉવટ્રિક એહં, તુમ્ભહે તવતેયસિરીએ, ઈમાએ ચાઉરંતસ સારકંતારાઓ, સાહદુ નિત્થરામિ તિ કટ્ટ, સિરસા મણયા મથએણુ વંદામિ. 4 (ગુરૂવાક્ય ) નિથારપારગ હહ. 9. સાધુને દેવસિક અને રાત્રિક પ્રતિક્રમણમાં અતિચારની આઠ ગાથાને સ્થાનકે ગણવાની અર્થ સહિત એક ગાથા સયણાસણનપાણે ચેઈય જઈ સિજજ કાય ઉચ્ચારે, સમિઈ ભાવણુ ગુત્તી, વિતહાયરણે ય અઈયારે. 1. અર્થશયન એટલે સંથારાદિ, આસન એટલે પીઠકાદિ, અને અન્નપાણે એટલે આહાર પાણી આટલું અવિધિએ ગ્રહણ કરવાથી, ચૈત્ય એટલે અવિધિએ દેરાસરજીને અથવા પ્રતિમા જીને વંદનાદિ કરવાથી, યતિ એટલે મુનિઓની રીતિ પ્રમાણે વિનય ન કરવાથી, શમ્યા એટલે વસતિની અવિધિએ પ્રમાજના વગેરે કરવાથી, કાય એટલે લઘુનીતિ. ઉચ્ચાર એટલે વડીનીતિ, આ બંનેનું અસ્થડિલે અથવા અપ્રતિલેખિત લૈંડિલે વ્યુત્સર્જન કરવાથી, પાંચ સમિતિ, બાર ભાવના, ત્રણ ગુપ્તિ વગેરેનું અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહીં કરવાથી, ઈત્યાદિ ક્રિયામાં વિતથ આચરણ થવાથી અતિચાર લાગ્યા હોય તે. આ ગાથા ગણતાં તેમાં કહેલ બાબતે સંબધી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સાધુએ સંભારીને યાદ કરવા. સામાન્ય સાધુ કરતાં ગુરુને (આચાર્યને) અ૫ વ્યાપાર હોવાથી ગુરુએ બે વાર આ ગાથા અર્થ સાથે વિચારવી.