________________ | સ્વાધ્યાય પુષ્પસૌરભ 125 14 ગાથરીના 47 દોષ સાધુસાધ્વીએ આહાર પાણી વહરતાં તેના 42 દેવ વજવા તથા આહાર કરતાં મંડળીના 5 દેષ વજેવા તે આ પ્રમાણે–પ્રથમ ઉદ્દગમના એટલે આહાર ઉપજવાના સંબંધના 16 દેષ આ પમાણે-૧ સર્વ દર્શનીઓને અથવા સર્વ લિંગીઓ(મુનિઓ )ને ઉદ્દેશીને કરવું તે આધાકમી દોષ. 2 પૂર્વ તૈયાર કરેલા ભાત, લાડુ આદિકને મુનિને ઉદ્દેશીને દહીં મેળ વિગેરેથી સ્વાદિષ્ટ કરવા, તૈયાર થયેલ ચૂરમાં મળે વૃતાદિ ભેળવી લાડુ કરવા તે “ઉદ્દેશ દેષ” 3 શુદ્ધ અન્ના દિકને આધાકમથી મિશ્રિત કરવું તે “પૂતિકર્મષ.” 4 જે પિતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું તે “મિશ્ર દેષ, 5 સાધુને માટે ક્ષીર આદિક જુદાં કરી પિતાના ભાજનમાં સ્થાયી રાખવાં તે સ્થાપિત દેશ.” 6 વિવાહાદિકને વિલંબ છતાં સાધુને પહેલા જાણી તેમને લાભ મેળવવા માટે તે વખતમાં જ વિવાહાદિ કરવા તે પાહુડી દોષ.” 7 અંધકારમાં રહેલી વસ્તુને દીવા આદિકથી શોધી લાવી સાધુને આપવી તે “પ્રાદુરકરણ દોષ 8 સાધુને માટે કિંમત આપીને ખરીદ કરવું તે “કીત દોષ.” 9 સાધુને માટે ઉધારે અન્નાદિક લાવીને આપવું તે “પ્રામિયક દેષ. 10 પિતાની વસ્તુ બીજા સાથે અદલાબદલી કરીને મુનિને આપવી તે “પરાવર્તિત દેષ.” 11 સાતમું લાવીને આપવું તે અભ્યાહત દેષ.” 12 કુડલાદિકમાંથી ઘી આદિક કાઢવા માટે તેના મુખ પરથી માટી વિગેરે દૂર કરવી તે “ઉભિન્ન દેષ.” 13 ઉપલી ભૂમિથી, સીકેથી કે ભેંયરામાંથી લઈને સાધુને આપવું તે “માપહત દેષ.” 14 રાજા આદિ જોરાવરીથી કોઈની પાસેથી આંચકી લઈને આપે તે “આ છે દેશ.” 15