________________ 148 || વાધ્યાય પુષ્પસૌરભ વિગેરે શિલાને વરસાદ. પાંશુ વૃષ્ટિ બે ભેદે-પાંશુ અને રજ ઉદ્દઘાત, પશુ-ધૂમાડા જેવી કાંઈક ગૌર વર્ણવાળી અચિત્ત રજ. અને રજ ઉદ્દઘાત=ચારે બાજુએ અંધકાર જેવું દેખાય તે. પાંશુ વૃષ્ટિ અને રજ ઉદ્દઘાત (રજવાળી દિશાઓ) વાયુ સહિત કે વાયુ રહિત હોય છે તેમાં સૂત્ર ન ભણાય પણ બાકીની સર્વ ક્રિયાઓ કરાય. માંસ અને લેહીને વરસાદ પડે છતે 1 અહોરાત્ર અસઝાય. બાકીના પાંશુ, કેશ અને શિલાને વરસાદ જેટલા કાળ સુધી હોય તેટલા કાળ સુધી નંદિ વિગેરે સૂત્રે ન ભણાય, પણ બાકીના કાળે ભણાય. 3. સદેવદેવકૃત ગંધર્વનગર કે જે ચક્રવર્તિ વિગેરેના નગરને ઉત્પાત જણાવવા માટે સંધ્યા સમયે તે નગરના ઉપર (આકાશમાં) પ્રાકાર અને અટ્ટાલિકાદિ વડે સ્થિત થયેલું બીજું નગર દેખાય તે. દિગ્દાહ=કઈ એક દિશામાં બળતા મહાનગરની જેમ ઉપર પ્રકાશ અને નીચે અંધકાર હોય તે. (અકાળે) વિજળી, ઉકાતારો ખરે તેની જેમ પાછળથી રેખા સહિત કે પ્રકાશ યુક્ત હાય. (અકાળે) ગજિત મેઘ ગર્જના યૂપક શુદ બીજ ત્રીજા અને ચેથ એ ત્રણ દિવસમાં સંધ્યાગત ચંદ્ર હોવાથી સંધ્યા ન જણાય તેથી ત્રણ દિવસમાં સંધ્યાગત ચદ્ર સંધ્યાના વિભાગ વડે અવરાયેલે છે. યૂપક વેળામાં કાળ વેળા નહિ જાણવાથી પ્રાદેષિક કાલગ્રહણ કે પ્રાદેષિક સૂત્ર પિરિસી ન થાય. યક્ષાદિપ્ત-એક દિશામાં આંતરે આંતરે વિજળી જે પ્રકાશ દેખાય. મેઘગર્જના પછી બે પ્રહર સુધી અને બાકીનાં( ગંધર્વનગર દિગ્દાહ વિજળી વિગેરે)માં 1 પ્રહર સુધી અસઝાય. ગંધર્વનગર દેવકૃત જ હોય