________________ 150 || સ્વાધ્યાય પુષ્પસૌરભ દિવસના 4 પહોર મળીને 8 પહેર સુધી જઘન્યથી તથા પ્રભાતકાળે ચંદ્રમાં ગ્રહણ સહિત આથમે તે તે પછીને દિવસ રાત અને બીજે દિવસ મળીને 12 પ્રહર સુધી ઉત્કૃષ્ટથી અસક્ઝાય અથવા ઔપાતિક ગ્રહણ વડે ચંદ્રને સર્વ રાત્રિ ગ્રહણ રહ્યું અને ગ્રહણ સહિત આપે છે તે રાત્રિના 4 પ્રહર અને બીજા દિવસ રાતના 8 પ્રહર મળીને 12 પ્રહર સુધી અસઝાય. સૂર્યગ્રહણ થાય તે જઘન્યથી 12 પ્રહર અને ઉત્કૃષ્ટથી 16 પ્રહર સુધી અસઝાય કરે છે. કેવી રીતે? સૂર્ય ગ્રહણ સહિત અસ્ત પાપે તે ચાર પ્રહર તે રાત્રિના તથા આગામી દિવસના 4 પ્રહર અને બીજી રાત્રિના 4 પ્રહર મળી કુલ 12 પ્રહર જઘન્યથી અસઝાય. ઉગતો સૂર્ય રાહુ વડે ગ્રહાય અને આ દિવસ ગ્રહણ રહીને ગ્રહણ સહિત અસ્ત પામે તે તે દિવસ રાત અને બીજે દિવસ રાત મળી કુલ 16 પ્રહર ઉત્કૃષ્ટથી અસક્ઝાય. | ચંદ્ર સૂર્ય ગ્રહણ માટે અન્ય મત-ચંદ્ર રાતમાં ગ્રહણ કરા અને રાત્રે મૂકાયા હોય તે, બીજો ચંદ્ર ઉદય ન પામે ત્યાં સુધી એટલે તે રાત્રિ અને બીજા દિવસ સુધી અસ્વાધ્યાય, એ પહેલે મત તથા બીજે મત-ચંદ્ર રાતમાં ગ્રહણ કરાય અને મુકાયે હોય તે તે રાત્રિને બાકીનો ભાગ અસ્વાધ્યાય કારણ કે બીજે સૂર્ય ઉગે છતે અહોરાત્રિની સમાપ્તિ થઈ. સૂર્ય પણ દિવસે ગ્રહણ કરાયે અને દિવસે મૂકાયે હોય તે તે દિવસને બાકીને ભાગ અને રાત્રિ અસ્વાધ્યાય (અસજઝાય). 4 વ્યંગ્રહ (લડાઈ-ઝઘડા)-બે રાજા, બે સેનાપતિઓ, બે પ્રસિદ્ધ નાયક સ્ત્રીઓ, મલયુદ્ધ, બે ગામનું યુદ્ધ તથા