________________ D સ્વાધ્યાય પુષ્પસૌરભ 149 અને બાકીનામાં ભજના એટલે કેઈ વખત સ્વાભાવિક હેય અને કઈ વખત દેવકૃત હોય. તેમાં સ્વાભાવિકમાં સ્વાધ્યાયને ત્યાગ કરાતો નથી, પરંતુ દેવકૃતમાં ત્યાગ કરાય છે. જે સ્વાભાવિક કે દેવકૃત છે એવી ખબર ન પડે તે સામાન્યથી તેઓને પરિહાર થાય છે. એટલે અસઝાય તરીકે ગણાય છે. નિર્ધાત–મેઘ સહિત અથવા મેઘ રહિત આકાશને વિષે વ્યંતર વડે કરાયેલ મહાન ગજના સમાન અવાજ ગુંજિત-ગજ નાની પેઠે ગુંજારવ થતે મોટો અવાજ થાય તે. નિઘત અને ગુંજિત જે દિવસે જે વેળાએ થયેલ હોય ત્યારથી 8 પ્રહર સુધી અસઝાય. ચાર સંધ્યા-૧ સવારે, (સૂર્ય ઉગ્યા પહેલા 24 મીનીટ અને પછી 24 મીનીટ સુધી.) 2. સાંજે (સૂર્ય આથમ્યા પહેલાં 24 મીનીટ અને આથમ્યા પછી 24 મીનીટ સુધી.) 3. દિવસના મધ્ય ભાગે બે ઘડી (48 મીનીટ) સુધી. 4. રાત્રિના મધ્ય ભાગે બે ઘડી; આ ચારે સંધ્યામાં સ્વાધ્યાય ન કરાય; પરંતુ પડિલેહશુદિ (દેવવંદન પ્રતિક્રમણ સ્મરણ વિગેરેને નિષેધ નથી.) ચાર મહા ઉત્સવના પડવા-ચૈત્ર સુદ 15 અશાડ શુદ 15 આસો સુદ 15 કાર્તિક સુદ 15 સુધીના ચારે મહાન ઉત્સવે જે દેશમાં જે દિવસથી માંડીને જેટલા કાળ સુધી પ્રવર્તે તેટલા કાળ સુધી અને તે પછીને પડ અસઝાય જે નગર કે ગામ વિગેરેમાં પશુ વધ જેટલા કાળ સુધી થાય ત્યાં સુધી અસક્ઝાય (જેમકે બકરી ઈદ). ચંદ્રગ્રહણ થાય તે ઉત્કૃષ્ટથી 12 પહેર અને જઘન્યથી 8 પહેાર સુધી અસઝાય કરે છે. કેવી રીતે? ઉગતે ચંદ્રમાં રાહ વડે ગ્રહણ કરાય, તે ક પહોર રાત્રિના અને બીજા