________________ | સ્વાધ્યાય પુષ્પસૌરભ હોળીને ઝઘડે જ્યાં સુધી ઉપશમ ન થાય, ત્યાં સુધી અસ્વા ધ્યાય. કારણ કે સ્વાધ્યાય કરવાથી વ્યંતરો છળે તથા લેકેની અપ્રીતિ થાય. રાજા, ગ્રામ સ્વામી દંડિકાદિ કાળ પામે છતે ન રાજા અભિષેકવાળે ન થાય, ત્યાં સુધી પ્રજાને લેભ હોય તેથી અસક્ઝાય; તથા સ્વેચ્છાદિકના ભય વડે આકુળ હોય ત્યારે અસઝાય. આ લડાઈ વિગેરેમાં જેટલા કાળ સુધી અસ્વસ્થતા હોય તેટલે કાળ તથા સ્વસ્થ થયા પછી એક અહેરાત્રિ સુધી અસજઝાય. મહત્તરાદિ (ગ્રામને અધિકારી, ઘણા વજનવાળે શય્યાતર અથવા સાત ઘરની અંદર કોઈ સામાન્ય મનુષ્યનું) મરણ થયે અહોરાત્રિ અસજઝાય? સ્વાધ્યાય કરવાથી નિંદા અને અપ્રીતિ થાય, માટે ગુણ ધીમે પ્રતિકમણાદિક કરે. સે હાથની અંદર મરેલ (મનુષ્યનું) કલેવર જ્યાં સુધી ન લઈ જાય ત્યાં સુધી અસઝાય. સ્ત્રીનું રુદન સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય. 5 મજ્યાદિ પચેંદ્રિય કલેવર 60 હાથ સુધી હોય તો અસઝાય, પછી નહિ. ત્રણ નાની શેરી અથવા રાજમાર્ગના આંતરે કાગડા અને કુતરાદિ વડે તે માંસાદિ પુદ્ગલે વિખરાયેલાં હોય તે સ્વાધ્યાય કરાય. રાજમાર્ગમાં લેહી બિંદુ વિગેરે હોય તે સ્વાધ્યાય કપે કારણ કે જતાં-આવતાં માણસો વિગેરેના પગથી અણુઓ વિખરાય એવી જિનાજ્ઞા છે. આખું ગામ જલચરના ચર્મ રૂધિર માંસ અને હાડથી વિખરાયેલ હોય, ત્રણ નાની શેરીના આંતરે તે ન મળે, તે ગામ બહાર સ્વાધ્યાય કરે. 60 હાથની અંદર જલચરના લેહી માંસાદ ધાયા છતાં પણ અણુઓ રહે માટે 3 પ્રહર સુધી અસઝાય.