________________ 156 D સ્વાધ્યાય પુષ્પસૌરભ 4. ધરતીકંપ થાય તે 8 પહેર સુધી અસક્ઝાય. છે. ત્રણે માસીમાં મારી પ્રતિક્રમણ કર્યા પછી એકમ સુધી ર દિવસ અને પખિ પ્રતિક્રમણની રાત્રિએ અસઝાય. અજવાળે પખે પડવા બીજ અને ત્રીજની રાત્રે પહેલે પ્રહરે ઉત્તરાધ્યયનાદિ સૂત્રની અંસઝાય. 7. ઉપાશ્રય કે ઘરમાં વિષ્ટાદિકની અશુચિ હોય ત્યાં સુધી અસજઝાય. 8. બુદ્દબુદાકર નિરંતર 8 મુહૂર્ત ઉપરાંત વરસે તો અસઝાય. & થોડે થાડે મેઘ નિરંતર 7 દિવસ ઉપરાંત જ્યાં સુધી વરસે ત્યાં સુધી અસઝાય. 10, બુદ્દબુદ વિનાને મેઘ 16 પ્રહર નિરંતર વરસે તે ઉપરાંત જ્યાં સુધી નિરંતર વરસે ત્યાં સુધી અસજઝાય. 11. મસાણ ટુકડું હોય તે અસક્ઝાય. 12. આદ્રથી સ્વાતિ સુધી મેઘ, ગર્જના કે વિજળી થાય - તે સ્વાધ્યાય કલપે. - સેનપ્રશ્નમાં સેનસૂરિજી મહારાજ સાહેબ જણાવે છે કે આ સૂતક વિચારમાં કઈ કઈ મતાન્તર હોય તે તે ઠેકાણે અન્ય દર્શનીઓ જૈનધર્મની નિંદા ન કરે તે પ્રમાણે વર્તવું.