________________ 154 | સ્વાધ્યાય પુષ્પસૌરભ કેઈને ઘેર જન્મ થાય તે વિષે 2. પુત્ર જન્મે ત્યારે દિન ૧૦નું તથા પુત્રી જન્મ દિન 11 અને રાત્રે જન્મે તે દિન ૧૨નું સૂતક. ન્યારા (જુદા) જમતા હોય, તે બીજાના ઘરના પાણીથી જિનપૂજા કરે અને સુવાવડ કરનારી તથા કરાવનારીને તે નવકાર ગણું પણ સૂઝે નહીં. પ્રસવવાળી સ્ત્રી માસ 1 સુધી જિનપ્રતિમાની પૂજા કરે નહીં અને સાધુને પણ વહોરાવે નહીં. ઘરના ગેત્રીને દિન 5 નું સૂતક જાણવું. 6. ગાય, ઘેડી, ઉંટડી, ભેંસ ઘરમાં પ્રવે, તે દિન 2 નું અને વનમાં પ્રસવે તે દિન 1 નું સૂતક. ભેંસ પ્રસરે તે દિન 15, બકરી પ્રસવે તે દિન 8, ગાય તથા ઉંટડી પ્રસવે તે દિન 10 પછી તેનું દૂધ કપે. 8. દાસ દાસી જે આપણી નિશ્રાએ ઘરમાં રહ્યાં હોય તેને જન્મ કે મૃત્યુ થાય તે ત્રણ દિવસ સૂતક મૃત્યુ સંબંધી સૂતકને વિચાર 1. જેને ઘેર જન્મ તથા મરણ થાય, તેને ઘેર જમનારા દિન બાર સુધી જિનપૂજા કરે નહીં. સાધુ આહાર લે નહીં. તથા તેના ઘરના જળથી જિનપૂજા થાય નહીં. મૃત્યુવાળા પાસે જેઓ સુવે તેઓ દિન 3 પૂજા ન કરે, 3. ખાંધીયા, દેવપૂજા 3 દિન ન કરે. પરંતુ પડિકમણા દિક ને નવકારનું ધ્યાન મનમાં કરે, તે તેમાં કોઈ પણ બાધ નથી.