________________ 152 [] સ્વાધ્યાય પુષ્પસૌરભ તથા 60 હાથની અંદર માંસ પાકમાં પણ ત્રણ પ્રહર સુધી અસજઝાય. તેથી વધારે છેટું હોય તે સ્વાધ્યાય કરવામાં કઈ પણ દોષ નથી. મહાકાયવાળા પંચેન્દ્રિય મૂષકાદિનું બિલાડા આદિ વડે, મરણ થાય, તે 8 પ્રહર સુધી નંદ્યાદિ સૂત્રને અસ્વાધ્યાય. - 60 હાથની અંદર ઈંડું પડે અને તે ઈંડું કુટે નહિ તે લઈ ગયા પછી સ્વાધ્યાય કલપે. ઈંડું ફુટે અને કલલના અંશે જમીનમાં રહે માટે ત્રણ પર અસઝાય. માખીને પગ બૂડે તેટલું પણ લોહી કે ઈંડાને રસ પડે તે, ત્રણ પહેર અસઝાય. વસ્ત્ર ઉપર ઈંડું કુટયું હોય અને તે વસ્ત્ર 60 હાથથી બહારની ભૂમિમાં ધોયું હોય તો સ્વાધ્યાય કપે. - - અજરાયુ હાથણી પ્રસવે તો 3 ૫હેર સુધી અસક્ઝાય ગાય વિગેરેની જરા લટકે ત્યાં સુધી અને પડ્યા પછી 3 પહાર અસઝાય. તિર્યંચના ચર્મ માંસ લેહી અને અસ્થિ રાજમાર્ગથી અન્ય સ્થળે 60 હાથની અંદર પડ્યાં હોય તે વરસાદથી ઘેવાય કે અગ્નિથી રાખ થયે સ્વાધ્યાય કપે. ' માણસના કલેવરનું ચામડું લેહી માંસ છતે ક્ષેત્રથી 100 હાથની અંદર અને કાળથી 1 અહેરાત્રી સુધી અસઝાય. મનુષ્ય અને તિયચનું લેહી વર્ણાન્તર ખદિરના લેપ સરખું થાય તે તે પડે છતે સવાધ્યાય કપે. વર્ણાદિ બદલાય નહિ તે અસક્ઝાય. * સ્ત્રીને રૂતુના 3 દિવસ સુધી અસક્ઝાય, પછીથી ગળે તે તે રૂતુ સંબંધી નથી પણ તે લેહી ફેરફાર વર્ણવાળું હેવાથી સ્વાધ્યાય કરે કપે.