________________ 153 | સ્વાધ્યાય પુપસૌરભ * પુત્ર જનમે તે 7 દિવસ સુધી એસક્ઝાય અને પુત્રી જન્મે તે તે વધારે લેહીવાળી હોવાથી 8 દિવસ સુધી અસક્ઝાય. * પડેલે દાંત સે હાથની અંદર હોય તે શોધી દૂર કરે, રૂડે પ્રકારે શેાધવા વડે પણ દાંત ન દેખાય તે શુદ્ધ છે તેથી સ્વાધ્યાય કરે કપે. અથવા અન્ય કહે છે કે પરઠ. વવાનો દંત હાડાવણથં કાઉસ્સગ્ન કરૂં ? ઈચ્છે. દંત હાડાવણથં કરેમિ કાઉસગ્ગ, અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરે. - દાંત મૂકીને બાકીનાં અંગોપાંગ સંબંધી હાડકું હોય તે બાર કલાક સુધી અસક્ઝાય. અગ્નિથી બળેલું હાડકું સ હાથની અંદર હોય તે અસક્ઝાય. અનુપ્રેક્ષા (અર્થની વિચારણ) તો કઈ વખત નિષેધ કરાતી નથી. ' સૂતક વિચાર (નિત્ય સ્વાધ્યાય નામના પુસ્તકમાંથી ઉદ્ભૂત) તુવંતી સ્ત્રી સંબંધી સૂતક . 1. દિન 3 સુધી ભાંડાદિકને અડકે નહીં, દિન ચાર લગી પડિક્કમણાદિક કરે નહીં, પણ તપસ્યા કરે તે લેખે લાગે, દિન 5 પછી જિનપૂજા કરે. રેગાદિક કારણે 3 દિવસ વિત્યા પછી પણ જે રૂધિર દીઠામાં આવે તેં તેને દેષ નથી. વિવેકે કરી પવિત્ર થઈ દેવદર્શન અને જિનપ્રતિમાદિકની અગ્રપૂજાદિક કરે તથા સાધુને પડિલાશે, પણ જિનપ્રતિમાની અંગ પૂજા ન કરે.